શોધખોળ કરો
Navratri 2021 : રાની, વિદ્યાથી લઇને કાજોલ સુધીની હીરોઇનો આ છે નવરાત્રી સ્પેશ્યલ લૂક, જુઓ...........

Navratri 2021 Celebs Looks
1/8

મુંબઇઃ બૉલીવુડની કેટલીય હીરોઇનો આજકાલ નવરાત્રીના રંગમાં રંગાઇ છે. આ હીરોઇનોએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેડિશનલ લૂકની કેટલીય તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરોમાં તે એકદમ સુંદર લૂકમાં દેખાઇ રહી છે. આ લિસ્ટમાં રાની મુખર્જી, કાજોલ, રિયા સેના અને વિદ્યા બાલન સહિતની હસીનાઓ હાજર છે. જુઓ તસવીરો. (તસવીરો - સોશ્યલ મીડિયા)
2/8

નવરાત્રીના પ્રસંગે એક્ટ્રેસ રાની મુખર્જીના ટ્રેડિશનલ અંદાજ જોવા મળ્યો. પીળી સાડીમાં રાની મુખર્જી સુંદર લૂકમાં દેખાઇ રહી છે. રાની દર વર્ષે નવરાત્રી ધૂમધામથી સેલિબ્રેટ કરે છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
3/8

રેડ કલરની સાડીમાં એક્ટ્રેસ વિદ્યા બાલન એકદમ સુંદર જોવા મળી, વિદ્યાએ ટ્રેડિશનલ લૂકની આ તસવીર ફેન્સની સાથે શેર કરી છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
4/8

બૉલીવુડ એક્ટ્રેસ કાજોલ નવરાત્રીને ધૂમધામથી સેલિબ્રેટ કરી રહી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે સાડીમાં ટ્રેડિશનલ લૂકની કેટલીય તસવીરો શેર કરી છે, જેને જોઇને તેના ફેન્સ તેની જોરદાર પ્રસંશા કરી રહી છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
5/8

બૉલીવુડ એક્ટ્રેસ રિયા સેને પણ સાડી લૂકની પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરોમાં રિયા એકદમ સુંદર લાગી રહી છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
6/8

ટીવી એક્ટ્રેસ ટીના દત્તા હંમેશા પોતાના લૂક્સ અને સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે. નવરાત્રીના પ્રસંગે તેને આ પીળો ડ્રેસ પહેરેલો છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
7/8

જાણીતી બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ પણ નવરાત્રીના પ્રસંગે ટ્રેડિશનલ લૂકની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નુસરતની આ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
8/8

જાણીતી એક્ટ્રેસ નાયરા બેનર્જીએ પણ નવરાત્રીના પ્રસંગે પોતાનો ટ્રેડિશનલ લૂક બતાવ્યો. તેને આ આઉટફિટમાં કેટલીય તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
Published at : 15 Oct 2021 12:50 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ