શોધખોળ કરો

અંકિતા લોખંડેની પહેલી બેકલેસ ડ્રેસમાં આકર્ષક તસવીરો વાયરલ, યુઝરે લખ્યું, ‘ કાશ સુશાંત આપકો દેખ પાતે’

1/10
અંકિતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અંકિતા બહુ જલ્દી “પવિત્ર રિશ્તા 2”માં જોવા મળશે. અંકિતાએ  ‘પવિત્ર રિશ્તા’થી અભિનયની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. તેમાં તેમણે અર્ચનાની ભૂમિકા ભજવી હતી. હવે તેનો બીજો પાર્ટ “પવિત્ર રિશ્તા -2” બની રહ્યો છે.  એકવાર ફરી

2/10
અંકિતાના ફેન્સ તસવીર પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યાં છે. તેનો સ્ટનિંગ લૂક ખૂબ જ એક્ટ્રેક્ટિવ લાગી રહ્યો છે.

3/10
કર્લી હેર સાથે મુસ્કાન આપતો આ પોઝ ખૂબ આકર્ષક લાગી રહ્યો છે. ફોટો શેર કરતા અંકિતાએ કેપ્શનમાં લખ્યું છે કે, “ટેલેન્ટ ભગવાને આપ્યું છે એટલે વિનમ્ર રહો”

4/10
આ ફોટોમાં અલગ અલગ પોઝમાં તે મસ્તી કરતી જોવા મળે છે. અંકિતાનું આ ફોટોશૂટ ઘરે જ થયું છે. જેમાં તે સીઢિયો પર મસ્તીમાં પોઝ કરતી જોવા મળે છે તો હાથમાં સેન્ડલ લઇને અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

5/10
આ સિવાય એક અન્ય પોસ્ટ પણ અંકિતાએ કરી છે. જેમાં તે ગ્રીન કલરના જમ્પ શૂટમાં જોવા મળે છે.

6/10
અંકિતાએ સુશાંતના નિધન બાદ તેમના પરિવારને સપોર્ટ કર્યો હતો. તે હજુ પણ આ લડતમાં હંમેશા આગળ ઉભી રહે છે. આ કારણે જ સુશાંતના ફેન્સ તેને વધુ પસંદ કરે છે.

7/10
ફેન્સ આ પોસ્ટની ખૂબ જ પ્રશંસા કરી રહ્યાં છે. આ પોસ્ટને પુષ્કળ લાઇક્સ મળી છે. યુઝરે લખ્યુ, ‘મેડમ આપ ખૂબ જ સુંદર દેખાવ છો’ તો એક યુઝરે લખ્યું કે, ‘કાશ સુશાંત આપને જોઇ શકત’

8/10
આમ તો અંકિતાને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. તે મોટાભાગે લાલ સાડી કે શૂટમાં જોવા મળે છે. જો કે યેલો કલરના બેકલેસ ડ્રેસની તસવીર પોસ્ટ કરીને તેમણે સાબિત કર્યું છે કે, તેમના પર દરેક રંગ સુંદર દેખાય છે.

9/10
 આ તસવીરમાં અંકિતા લોખંડે બેકલેસ યેલો ડ્રેસમાં જોવા મળી રહી છે. તેમનો બેકલેસ અવતારે ફેન્સનું દિલ જીતી લીધું છે.

10/10
બોલિવૂડ અભિનેત્રી અંકિતા લોખંડેએ તાજેતરમાં જ તેમના ઇન્સ્ટ્રાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસવીર શેર કરી છે. આ ફોટોમાં એક્ટ્રેસનો અંદાજ ખૂબ જ આકર્ષક દેખાઇ રહ્યો છે. આ તસવીર તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

ABP Premium

વિડિઓઝ

Banasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરીRajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં,  બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈSurendranagar Crime | બે વ્યક્તિના ઝઘડામાં નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવSurendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

Embed widget