શોધખોળ કરો
Horse Riding: સવાર સવારમાં ઘોડા સાથે મસ્તી કરતી કંગના રનૌતની સુંદર તસવીરો વાયરલ, જુઓ સુપરકૂલ અંદાજ

Kangana_Ranaut
1/7

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut)એ પોતાની દિવસની શાનદાર શરૂઆત કંઇક ખાસ તસવીરો ફેન્સ સાથે શેર કરીને કરી છે. કંગનાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. (Photo Credit: Kangana Ranaut Instagram)
2/7

કંગના રનૌતે પોતાના દિવસની શરૂઆત Horse Ridingથી કરી અને પોતાના ઘોડાને પ્રેમ કરતી કેટલીક તસવીરો પણ ફેન્સની સાથે શેર કરી છે. (Photo Credit: Kangana Ranaut Instagram)
3/7

Horse Riding માટે કંગના બૂટ અને હેડ કવર પહેરેની દેખાઇ. (Photo Credit: Kangana Ranaut Instagram)
4/7

ઉલ્લેખનીય છે કે કંગના રનૌત પરફેક્શન માટે જાણીતી છે, અને આવામાં તે પડદા પર પણ પોતાના સ્ટન્ટ અને દરેક સીનને અસલમાં શૂટ કરવામાં વિશ્વાસ રાખે છે. (Photo Credit: Kangana Ranaut Instagram)
5/7

કંગના રનૌતને ઘોડેસવારનો ખુબ શોખ છે, આવામાં તે હંમેશા ઘોડેસવારીનો આનંદ ઉઠાવતી દેખાય છે. (Photo Credit: Kangana Ranaut Instagram)
6/7

વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના થોડાક દિવસો પહેલા રિલીઝ થયેલી ફિલ્મ થલાઇવીમાં દેખાઇ હતી. (Photo Credit: Kangana Ranaut Instagram)
7/7

ફિલ્મમાં કંગના જયલલિતાના પાત્રમં દેખાઇ હતી. આ સાથે જ ફેન્સને કંગનાની આગામી ફિલ્મોનો ખુબ બેસબ્રીથી ઇન્તજાર છે. (Photo Credit: Kangana Ranaut Instagram)
Published at : 17 Oct 2021 11:23 AM (IST)
આગળ જુઓ
Advertisement