શોધખોળ કરો
Tamannaah Bhatia Photo: ફ્લોરલ પ્રિન્ટેડ ગાઉનમાં તમન્નાનો ક્લાસી અંદાજ, ફેન્સે કહ્યું, તાજા ફૂલોથી ભરેલો બગીચો લાગે છે અભિનેત્રી
Tamannaah Bhatia Photo: સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની સુંદરતા અને અભિનયથી હજારો દિલોને ઘાયલ કરનાર તમન્ના ભાટિયા ફરી એકવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં છે.

તમન્ના ભાટિયા
1/8

Tamannaah Bhatia Photo: સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની સુંદરતા અને અભિનયથી હજારો દિલોને ઘાયલ કરનાર તમન્ના ભાટિયા ફરી એકવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં છે.
2/8

આ લેટેસ્ટ તસવીરોમાં તમન્ના ભાટિયાનો હોટ લુક જોવા જેવો છે.
3/8

ફોટામાં, તમન્ના ભાટિયા તેના કિલર લુકથી તેના ચાહકોના દિલને ઘાયલ કરતી જોવા મળી.
4/8

આ તસવીરોમાં તમન્ના ભાટિયા ફ્લોર સ્વીપિંગ ડીપ નેક ગાઉનમાં આકર્ષક પોઝ આપતી જોવા મળે છે.
5/8

તમન્ના ભાટિયા સાઉથની જાણીતી અભિનેત્રી છે. તમન્નાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
6/8

તેણે તેલુગુ, તમિલ અને હિન્દી સિનેમાની 65 ફિલ્મોમાં કામ કર્યું છે.
7/8

તમન્નાનું નામ સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં પણ સામેલ છે. બાહુબલીમાં દેખાયા બાદ તમન્નાએ તેની ફી પણ વધારી દીધી છે.
8/8

તમન્નાને કારનો ખૂબ શોખ છે. તેમની પાસે 'લેન્ડ રોવર ડિસ્કવરી', 'BMW 5 સિરીઝ' અને 'મર્સિડીઝ બેન્ઝ' જેવી લક્ઝરી કાર છે. આ કારોની કિંમત કરોડોમાં છે.
Published at : 22 Oct 2023 11:53 PM (IST)
આગળ જુઓ
Advertisement