શોધખોળ કરો
સુંદરતા મામલે બોલિવૂડની એક્ટ્રેસને પણ ટક્કર આપે છે ભાગ્યશ્રીની દીકરી અવંતિકા

01
1/6

બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રી ફિલ્મ મૈંને પ્યાર કિયાથી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ ફિલ્મમાં સલમાન ખાન પણ ભાગ્યશ્રીની સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મ બંનેની કારકિર્દી માટે માઈલસ્ટોન સાબિત થઈ. આજે ભાગ્યશ્રીની દીકરી અવંતિકા પણ સુંદરતામાં તેની માતાને ટક્કર આપે છે.
2/6

અવંતિકા દાસાની હાલમાં જ વેબ સિરીઝ મિથ્યામાં જોવા મળી હતી. આ વેબ સીરિઝથી તેણે અભિનયની દુનિયામાં ડેબ્યૂ કર્યું છે.
3/6

અવંતિકાને મિથ્યામાં તેના અભિનય બદલ દર્શકોનો ઘણો પ્રેમ પણ મળ્યો છે.
4/6

અવંતિકા દાસાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના નવા ફોટા શેર કરતી રહે છે.
5/6

ઇન્સ્ટાગ્રામ પર અવંતિકાના હજારો ફોલોઅર્સ છે.
6/6

તમામ તસવીરો અવંતિકાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 26 Mar 2022 09:44 AM (IST)
આગળ જુઓ
Advertisement