શોધખોળ કરો
Bold Photos: દિશાનુ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં નવુ ફોટોશૂટ, બૉડી ફિટનેસ ને ટૉન્ડ ફિગર પર ફેન્સ થયા પગાલ.....
Disha Patani: બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણીએ ફરી એકવાર પોતાની હૉટનેસથી ફેન્સને ઘાયલ કરી દીધા છે.
![Disha Patani: બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણીએ ફરી એકવાર પોતાની હૉટનેસથી ફેન્સને ઘાયલ કરી દીધા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/ae9743014c51c6f6fc48cf12f029d379166108089894377_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/7
![Bold Photos: દિશાનુ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં નવુ ફોટોશૂટ, બૉડી ફિટનેસ ને ટૉન્ડ ફિગર પર ફેન્સ થયા પગાલ.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/d124f0b9fa88d78d6be0a02b0d00e8feea698.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Bold Photos: દિશાનુ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં નવુ ફોટોશૂટ, બૉડી ફિટનેસ ને ટૉન્ડ ફિગર પર ફેન્સ થયા પગાલ.....
2/7
![ઇન્સ્ટા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં એક્ટ્રેસનો બૉલ્ડ અવતાર દેખાઇ રહ્યો છે, ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં હૉટ ફોટોશૂટ કરાવી રહી છે, તે જમીન પર બેસીને કેમેરાની સામે કાતિલ પૉઝ આપી રહી છે. તેનુ સ્લિમ અને ટૉન્ડ ફિગર પણ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. જેને જોઇને લોકો તેના દિવાના બની રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/604f1b57598132d00e135a546793e23428f63.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇન્સ્ટા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં એક્ટ્રેસનો બૉલ્ડ અવતાર દેખાઇ રહ્યો છે, ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં હૉટ ફોટોશૂટ કરાવી રહી છે, તે જમીન પર બેસીને કેમેરાની સામે કાતિલ પૉઝ આપી રહી છે. તેનુ સ્લિમ અને ટૉન્ડ ફિગર પણ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. જેને જોઇને લોકો તેના દિવાના બની રહ્યાં છે.
3/7
![દિશા પટ્ટણી પોતાના આ નવા ફોટોશૂટની તસવીરોમાં કોઇ કેપ્શન નથી આપ્યુ માત્ર 4 ઇમૉજી લગાવી છે. આ તસવીરોને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત લાઇક્સ અને કૉમેન્ટ મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/568d0a9c4006b5b9b583ba5b91b38a69c5512.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા પટ્ટણી પોતાના આ નવા ફોટોશૂટની તસવીરોમાં કોઇ કેપ્શન નથી આપ્યુ માત્ર 4 ઇમૉજી લગાવી છે. આ તસવીરોને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત લાઇક્સ અને કૉમેન્ટ મળી રહી છે.
4/7
![તાજેતરમાં જ દિશાની ફિલ્મ એક વિલન્સ રિટર્ન્સ આવી છે, 'એક વિલન રિટર્ન્સ' 29 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જ્હોન અને દિશા સિવાય અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી તારા સુતારિયા પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ 2014ની 'એક વિલન'ની સિક્વલ છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/719fc169b8f8de3cdcc58abcc40ae8c70d9b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં જ દિશાની ફિલ્મ એક વિલન્સ રિટર્ન્સ આવી છે, 'એક વિલન રિટર્ન્સ' 29 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જ્હોન અને દિશા સિવાય અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી તારા સુતારિયા પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ 2014ની 'એક વિલન'ની સિક્વલ છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ જોવા મળ્યા હતા.
5/7
!['એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી'થી પોતાની ફિલ્મી કરિયર શરૂઆત કરનારી એક્ટ્રેસ દિશા પટાનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો એક્ટ્રેસ આજકાલ તેની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'થી ઘણી ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/e7ba97d6f02ae8d9d882c2726c0b329c5def5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી'થી પોતાની ફિલ્મી કરિયર શરૂઆત કરનારી એક્ટ્રેસ દિશા પટાનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો એક્ટ્રેસ આજકાલ તેની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'થી ઘણી ચર્ચામાં છે.
6/7
![દિશા હવે આગામી દિવસોમાં એટલેકે 2022માં જ વધુ બે ફિલ્મો લઇને આવી રહી છે. ફિલ્મ 'યોધા' જેવી ફિલ્મોમાં જોવા મળશે. ફિલ્મ 'યોધા' 11 નવેમ્બરે રિલીઝ થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/76c37977c7681457699bef3421094a56d74a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા હવે આગામી દિવસોમાં એટલેકે 2022માં જ વધુ બે ફિલ્મો લઇને આવી રહી છે. ફિલ્મ 'યોધા' જેવી ફિલ્મોમાં જોવા મળશે. ફિલ્મ 'યોધા' 11 નવેમ્બરે રિલીઝ થશે.
7/7
![આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના જોવા મળશે. તે જ સમયે, ફિલ્મ 'કેટિના'ની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/913e6ea353a2f521f88be1c821b531abf9c4c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના જોવા મળશે. તે જ સમયે, ફિલ્મ 'કેટિના'ની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
Published at : 21 Aug 2022 04:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)