શોધખોળ કરો
ડ્રગ્સ કેસમાં નામ આવતાં સારાની વાઈન-પાર્ટી તસવીરો વાયરલ, મહારાષ્ટ્રના ક્યા ભૂતપૂર્વ CMના પૌત્ર સાથે અફેરની ચર્ચા?

1/9

ડ્રગ્સના કારણે તે દિવસોમાં સારા અને સુશાંતનુ વજન ખુબ વધી ગયુ હતુ.
2/9

ફિલ્મનુ શૂટિંગ હિમાલયની નજીક થઇ રહ્યું હતુ ત્યાં ડ્રગ્સની સપ્લાય સરળ હતી.
3/9

રિપોર્ટ પ્રમાણે, રિયા ચક્રવર્તીએ જણાવ્યુ કે ફિલ્મ કેદારનાથના શૂટિંગના સમયે સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત ભારે માત્રામાં ડ્રગ્સ લેતા હતા.
4/9

જોકે, સારા અલી ખાન આવી પાર્ટીની તસવીરો ક્યારેય પોતાના સોશ્યલ મીડિયા પર શેર નથી કરી.
5/9

તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે સારા અલી ખાનને પાર્ટીઓ કરવાનો બહુજ શોખ છે.
6/9

ઉલ્લેખનીય છે કે સારા અલી ખાનનુ નામ સુશીલ કુમાર શિંદેના પૌત્ર વીર પહાડિયાની સાથેના અફેરમાં જોડાઇ ચૂક્યુ છે. આ તસવીરમાં બન્નેને એકસાથે જોઇ શકો છો. સુશીલ કુમાર શિંદે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી છે.
7/9

તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ દરમિયાન મસ્તીમાં ડુબેલી સારાના હાથમાં વાઇનનો ગ્લાસ પણ દેખાઇ રહ્યો છે.
8/9

સોશ્યલ મીડિયામાં સારા અલી ખાનની પાર્ટીની તસવીરો વાયરલ થઇ રહી છે, આમ તો આ તસવીરો જુની છે. પરંતુ ડ્રગ્સ કેસમાં નામ બહાર આવ્યા બાદ તેનો આ અંદાજ ખુબ ચર્ચાનો વિષય બન્યો છે.
9/9

મુંબઇઃ અભિનેત્રી સારા અલી ખાનનુ નામ ડ્રગ્સ કેસમાં બહુજ ઝડપથી ફેલાઇ રહ્યું છે. સારા અત્યાર સુધી પોતાની ફેશન અને ખુબસુરત અદાઓના કારણે સોશ્યલ મીડિયામાં ચર્ચામાં હતી, તેના બદલે હવે તેની પાર્ટીની તસવીરોના કારણે ચર્ચામાં આવી છે.
Published at :
આગળ જુઓ
Advertisement