શોધખોળ કરો
Manish Malhotra Diwali Party: મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સારા અને અનન્યાએ લૂંટી મહેફીલ
Manish Malhotra Diwali Party: અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતાથી લઈને બોલિવૂડની હસ્તીઓ મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં એકત્ર થઈ હતી. અહીં જુઓ પાર્ટીની અંદરની તસવીરો.
![Manish Malhotra Diwali Party: અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતાથી લઈને બોલિવૂડની હસ્તીઓ મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં એકત્ર થઈ હતી. અહીં જુઓ પાર્ટીની અંદરની તસવીરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/23/e627f0209919e7809d92a78b5cd91a701666515420152397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સારા અને અનન્યાની તસવીરો વાયરલ
1/8
![Manish Malhotra Diwali Party: અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતાથી લઈને બોલિવૂડની હસ્તીઓ મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં એકત્ર થઈ હતી. અહીં જુઓ પાર્ટીની અંદરની તસવીરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/23/bf030c0edec2a4075fec0e70d3a65cac3d5cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Manish Malhotra Diwali Party: અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતાથી લઈને બોલિવૂડની હસ્તીઓ મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં એકત્ર થઈ હતી. અહીં જુઓ પાર્ટીની અંદરની તસવીરો.
2/8
![દિવાળીના અવસર પર દેશભરમાં બજારથી લઈને લોકોના ઘર સુધી એક અલગ જ લહેર જોવા મળી રહી છે. પ્રકાશનો આ તહેવાર 24 ઓક્ટોબરે વિશ્વભરમાં ઉજવવામાં આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/23/07949ffbeb8e1ed484961d1fc3385d220f556.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવાળીના અવસર પર દેશભરમાં બજારથી લઈને લોકોના ઘર સુધી એક અલગ જ લહેર જોવા મળી રહી છે. પ્રકાશનો આ તહેવાર 24 ઓક્ટોબરે વિશ્વભરમાં ઉજવવામાં આવશે.
3/8
![દર વખતની જેમ આ વખતે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દિવાળી જોવા મળી રહી છે. દિવાળીના આ ખાસ અવસર પર, પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ તેમના ઘરે એક ભવ્ય પાર્ટી આપી હતી, જેમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/23/1845df04aa98b0419f8a3fdbab56f3f67c593.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દર વખતની જેમ આ વખતે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દિવાળી જોવા મળી રહી છે. દિવાળીના આ ખાસ અવસર પર, પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ તેમના ઘરે એક ભવ્ય પાર્ટી આપી હતી, જેમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી
4/8
![કરણ જોહરથી લઈને કાજોલ, સારા અલી ખાન, નોરા ફતેહી, અનન્યા પાંડે અને કરિશ્મા કપૂર પણ મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીનો ભાગ બની હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/23/bef8ad440ca78d9c2afeb1b75d7409d1e16e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરણ જોહરથી લઈને કાજોલ, સારા અલી ખાન, નોરા ફતેહી, અનન્યા પાંડે અને કરિશ્મા કપૂર પણ મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીનો ભાગ બની હતી.
5/8
![મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટી સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાયરલ થઈ રહી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/23/a05a2a0633e6e45da73040b8e3f51a38189a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટી સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાયરલ થઈ રહી છે
6/8
![મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સ ભેગા થયા હતા. જ્યારે અભિનેત્રી કરિશ્મા કપૂર રેડ કલરની સાડીમાં ધૂમ મચાવી રહી હતી, ત્યારે કિયારા અડવાણી ગોલ્ડન કલરની સાડીમાં કોઈ અપ્સરાથી ઓછી દેખાતી નહોતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/23/9fc4b2f7903bc4bd5776cd299a531457ebc41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સ ભેગા થયા હતા. જ્યારે અભિનેત્રી કરિશ્મા કપૂર રેડ કલરની સાડીમાં ધૂમ મચાવી રહી હતી, ત્યારે કિયારા અડવાણી ગોલ્ડન કલરની સાડીમાં કોઈ અપ્સરાથી ઓછી દેખાતી નહોતી.
7/8
![ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા તેની દિવાળી પાર્ટીમાં બ્લુ કલરના કુર્તામાં જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/23/0d1220f36d3486fb246f19577f82e74f7c702.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા તેની દિવાળી પાર્ટીમાં બ્લુ કલરના કુર્તામાં જોવા મળ્યો હતો.
8/8
![મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર પણ પહોંચી હતી. આ ઉપરાંત અંબાણી પરિવારની વહુ શ્લોકાએ પણ હાજરી આપી હતી.(All Photo Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/23/b8b89acbbdf24454d8807a7e86eb40084b0c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર પણ પહોંચી હતી. આ ઉપરાંત અંબાણી પરિવારની વહુ શ્લોકાએ પણ હાજરી આપી હતી.(All Photo Instagram)
Published at : 23 Oct 2022 02:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)