શોધખોળ કરો

Happy Birthday Zareen: બાળપણમાં પિતાએ છોડ્યો સાથ, મજબૂરીમાં કોલસેન્ટરમાં કરી નોકરી

Happy Birthday Zareen Khan: બોલિવૂડમાં દરેકના સંઘર્ષની કહાની અલગ અલગ હોય છે. પરંતુ અમે જે અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેની કહાની દર્દનાક છે. તેણે નાની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7
Happy Birthday Zareen Khan:  બોલિવૂડમાં દરેકના સંઘર્ષની કહાની અલગ અલગ હોય છે. પરંતુ અમે જે અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેની કહાની દર્દનાક છે. તેણે નાની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

2/7
14 મે 1987ના રોજ મુંબઈમાં જન્મેલી ઝરીન ખાન પઠાણ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેણે રિઝવી કોલેજ ઓફ સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ઝરીન ખાને તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તે ટીનેજર હતી ત્યારે તેના પિતાએ તેની માતાને છોડી દીધી હતી.

3/7
12મું ધોરણ પૂરું કર્યા પછી ઝરીને કોલ સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું. તે મુંબઈની એક કોર્પોરેટ કંપનીમાં કોલ સેન્ટરમાં કામ કરતી હતી અને તેની સાથે તેનો અભ્યાસ પણ ચાલુ હતો. ઝરીન ખાનને એક બહેન પણ છે. કોલ સેન્ટરમાં કામ કરવાની સાથે તેણીએ ઘણી બ્રાન્ડનું પ્રમોશન પણ કર્યું હતું

4/7
ઝરીન ખાન એરલાઈન્સમાં કામ કરવા ઈચ્છતી હતી પરંતુ તેનું વજન 100 કિલો હોવાથી નોકરી માટે યોગ્ય ન હતી. આ પછી અભિનેત્રીએ વજન ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તે દરમિયાન ઝરીન ફિલ્મ ‘યુવરાજ’ (2005) ના સેટ પર ગઈ હતી.

5/7
સલમાન ખાને ઝરીનને પહેલીવાર આ ફિલ્મના સેટ પર જોઈ હતી અને બાદમાં તેને ઓફિસમાં બોલાવી હતી. ઝરીનને ફિલ્મ વીર (2009) માટે સાઈન કરવામાં આવી હતી. ફિલ્મ વીર બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી પરંતુ ઝરીન સલમાન ખાનની નજીકની મિત્રોમાંની એક બની ગઈ હતી.

6/7
આ પછી ઝરીન 'અક્સર 2', 'હેટ સ્ટોરી 4', '1921', 'વજહ તુમ હો', 'હેટ સ્ટોરી 3', 'હાઉસફુલ 3' અને 'હમ ભી અકેલે તુમ ભી અકેલે' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. ઝરીન ખાનને બોલિવૂડમાં સફળતા મળી નહોતી.

7/7
ઝરીન ખાને પંજાબી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં ઘણી સફળ ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી રહી છે. ઝરીને તેના પરિવારનું નસીબ બદલી નાખ્યું છે અને આજે તેની માતા અને બહેન સાથે ખુશ છે.ઝરીન ખાન ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તેને 16 મિલિયન લોકો ફોલો કરે છે અને તેની આવકનો સ્ત્રોત ફિલ્મો અને સોશિયલ મીડિયા છે.ઝરીન ખાને પોતાની મહેનતના આધારે સારી એવી પ્રોપર્ટી બનાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝરીન ખાનની નેટવર્થ હાલમાં લગભગ 37 કરોડ રૂપિયા છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું

Embed widget