શોધખોળ કરો
Kangana Ranaut Latest Photos: કંગના રનૌતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી ખાસ મુલાકાત, ફોટો શેર કરીને કહ્યી આ મોટી વાત
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે ખાસ મુલાકાત કરી હતી. જેની તસવીરો કંગનાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.

કંગના રનૌતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી ખાસ મુલાકાત
1/8

Kangana Ranaut Pics:હિન્દી સિનેમાની મજબૂત અભિનેત્રી કંગના રનૌતને રાજકારણમાં ખૂબ જ રસ છે. હાલમાં જ કંગનાએ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે ખાસ મુલાકાત કરી હતી. આ પ્રસંગની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
2/8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેની આ મુલાકાતની તસવીરો હાલમાં જ કંગના રનૌતે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે
3/8

કંગના રનૌતે દ્રૌપદી મુર્મુને ફૂલોનો ગુલદસ્તો આપ્યો. કંગનાએ કહ્યું કે મહામહિમ રાષ્ટ્રપતિને મળવું ખૂબ જ સન્માનની વાત છે.
4/8

કંગના રનૌતની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. કંગનાની આ લેટેસ્ટ તસવીરોને ફેન્સ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
5/8

હાલ કંગના રનૌત તેની આગામી ફિલ્મ ઈમરજન્સીની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કંગના દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે.
6/8

ફિલ્મમાં કંગના રનૌત ઉપરાંત બોલિવૂડ સુપરસ્ટાર અનુપમ ખેર, મહિમા ચૌધરી અને શ્રેયસ થલપડે તેની સાથે મહત્વની ભૂમિકામાં છે.
7/8

માત્ર એક કલાકાર તરીકે જ નહીં પરંતુ એક દિગ્દર્શક તરીકે પણ કંગના રનૌત તેની આગામી ફિલ્મ ખાસ છે.
8/8

હંમેશા વિવાદમા રહેતી કંગના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેની મુલાકાતના કારણે હાલ ચર્ચામાં છે.
Published at : 10 Sep 2022 07:18 AM (IST)
આગળ જુઓ
Advertisement