શોધખોળ કરો
Pics: પત્ની કેટરીનાને એરપોર્ટ પર મુક્વા આવ્યો વિક્કી કૌશલ, કાળા ચશ્મામાં સ્ટાઇલિશ લૂકમાં દેખાઇ એક્ટ્રેસ
તાજેતરમાં અભિનેતા તેની પત્ની કેટરિના કૈફને એરપોર્ટ પર મૂકવા આવ્યો હતો, જેને જોઈને ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

Katrina Kaif Airport Look: વિક્કી કૌશલ પતિ તરીકેની પોતાની ફરજ ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યો છે. તાજેતરમાં અભિનેતા તેની પત્ની કેટરિના કૈફને એરપોર્ટ પર મૂકવા આવ્યો હતો, જેને જોઈને ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
2/7

કેટરીના કૈફ શનિવારે મોડી રાત્રે એરપોર્ટ પર જોવા મળી હતી, જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેટરીના અહીં એકલી નહીં પરંતુ તેના પતિ વિક્કી સાથે પહોંચી હતી.
3/7

વિક્કી તેની પત્નીને એરપોર્ટ પર મૂકવા આવ્યો હતો. પરંતુ તે કારમાં જ બેઠેલો જોવા મળ્યો હતો. વળી, પ્રશંસકો વિક્કીના આ મીઠાશની પ્રશંસા કરી રહ્યાં છે.
4/7

આ દરમિયાન કેટરિના કૈફ ખૂબ જ સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી હતી. અભિનેત્રીએ ફરી એકવાર તેના વિન્ટર લૂકથી બધાને પ્રભાવિત કર્યા.
5/7

તેણે આ લૂકને બ્લેક ગૉગલ્સ અને વ્હાઇટ શૂઝ સાથે સ્ટાઇલ કર્યો છે.
6/7

તેની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. આ ફોટા જોઈને ફેન્સ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શક્યા નથી.
7/7

ઘણા લોકો તેને ખૂબસૂરત કહે છે જ્યારે ઘણા યૂઝર્સ તેને બૉલીવૂડ ક્વિન કહે છે.
Published at : 04 Feb 2024 02:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
