શોધખોળ કરો
જાન્યુઆરીની ઠંડીમાં બિકિની પહેરીને બરફના પાણીમાં ઉતરી હસીના, તસવીર વાયરલ

1/7

મેઘના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે વારંવાર તેમની ખૂબસૂરત તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
2/7

આઇસ કોલ્ડ બાથની સાથે મેઘનાએ તેમના વર્કઆઉટની કેટલીક તસવીર પણ ઇન્સ્ટ્રાગ્રામ પર શેર કરી છે.
3/7

મેઘનાએ હાલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક હોટ તસવીર શેર કરી છે. જેને જોઇને યુઝર્સ પણ દંગ થઇ ગયા છે.
4/7

તસવીર પરથી જોઇ શકાય છે કે, મેઘના આઇસ કોલ્ડ બાથને ખૂબ એન્જોય કરી રહી છે.
5/7

મેઘનાની આ તસવીર આઇસ કોલ્ડ બાથ થેરેપી દરમિયાનની છે
6/7

જાન્યુઆરીની ઠંડીમાં લોકો ગરમ પાણીથી જ ન્હાવાનું પસંદ કરે છે. તેવી સ્થિતિમાં મેઘનાએ બરફના પાણીમાં ન્હાતી તસવીરો શેર કરી છે.
7/7

આ પહેલા મેઘનાએ સ્ટોન મસાજની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેના પર ફેન્સ ખૂબ પ્રેમ લૂંટાવી રહ્યાં છે.
Published at :
આગળ જુઓ
Advertisement