ફેન્સને આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે, ફેન્સે કૉમેન્ટ કરતા નિક જોનાસને ક્યૂટેસ્ટ કાઉબૉય ગણાવ્યો છે.
4/6
નિકે તસવીર શેર કરતા લૉકેશન પણ મેન્શન કર્યુ છે. સાથે કેપ્શનમાં લખ્યુ છે- 'સન્ડે'.... આ વાત પરથી માની શકાય છે કે બન્નેએ રવિવારની રજાનો એકબીજા સાથે પુરેપુરો આનંદ ઉઠાવ્યો છે.
5/6
નિક જોનાસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઘોડેસવારીની કેટલીક તસવીરો શેર કરી છે. પ્રિયંકા અને નિકે કેલિફોર્નિયાના કૂપર્ટિનોના જંગલોમાં ઘોડેસવારી કરી હતી.
6/6
નવી દિલ્હીઃ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનાસ સાથે રવિવારની રજા ફૂલ એન્જૉય સાથે માણી, તેમની કેટલીક તસવીર હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ બન્ને રવિવારની રજા માણવા કેલિફોર્નિયાના જંગલમાં ગયા હતા, અહીં બન્નેએ ઘોડેસવારીનો અદભૂત આનંદ લીધો હતો.