શોધખોળ કરો
એરપોર્ટ પર જોવા મળ્યો Ranbir Kapoor, Zareen Khan અને Gauri Khan પણ જોવા મળ્યા
1/6

જરીન માર્કેટમાં શોપિંગ માટે આવી હતી પરંતુ અહીં તેને એક ખાસ વસ્તુ મળી ગઈ હતી. જરીન માર્કેટમાં એક બિલાડી સાથે રમતી જોવા મળી હતી.
2/6

જરીન ખાન એક માર્કેટમાં જોવા મળી હતી. જરીન બ્લૂ જીન્સ અને બ્લેક ટીશર્ટમાં માર્કેટમાં પહોંચી હતી.
3/6

રણબીર બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળ્યો હતો. રણબીરને બ્લેક ટી શર્ટ, બ્લેક પેન્ટ અને બ્લેક શૂઝ પહેરી રાખ્યા હતા.
4/6

રણબીર કપૂર દિલ્હીમાં પોતાની નવી ફિલ્મના શૂટિંગ બાદ મુંબઈ પરત ફરતા એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
5/6

જ્યારે ગૌરી ખાન ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે જાતી જોવા મળી હતી.
6/6

રણબીર કપૂર, ઝીરન ખાન અને ગૌરી ખાન મુંબઈમાં અલગ-અલગ જગ્યા પર જોવા મળ્યા હતા.
Published at :
આગળ જુઓ
Advertisement





















