શોધખોળ કરો
Shilpa Shetty Photo: શિલ્પા શેટ્ટીનો નવો લુક જોઈ ફેન્સ બોલ્યા, લાલ ગુલાબ
Shilpa Shetty Photo: શિલ્પા પોતાની ફિટનેસને લઈને પણ ખુબ લાઈમલાઈટમાં રહે છે આ દરમિયાન અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઈ રહી છે.

શિલ્પા શેટ્ટી
1/7

Shilpa Shetty Photo: શિલ્પા પોતાની ફિટનેસને લઈને પણ ખુબ લાઈમલાઈટમાં રહે છે આ દરમિયાન અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઈ રહી છે.
2/7

આ તસવીરમાં અભિનેત્રી લાલ આઉટફીટમાં જોવા મળી રહી છે. ફેન્સ શિલ્પા શેટ્ટીની સરખામણી લાલ ગુલાબ સાથે કરી રહ્યા છે.
3/7

આ તસવીરોમાં શિલ્પા શેટ્ટી અલગ અને ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટ્સમાં જોવા મળી રહી છે.
4/7

તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી ખૂબ જ સ્ટાઇલિશ છે અને તે દરેક લુકને ખૂબ જ સારી રીતે કેરી કરે છે.
5/7

એથનિકથી લઈને વેસ્ટર્ન, શિલ્પા શેટ્ટી દરેક સ્ટાઈલમાં હંગામો મચાવતી જોવા મળે છે.
6/7

શિલ્પા શેટ્ટીની આ તસવીરોને તેના લાખો ફેન્સ દિલ ખોલીને લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે.
7/7

(All Photo Instagram)
Published at : 24 Mar 2024 10:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ખેતીવાડી
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
