શોધખોળ કરો
Tamannaah Bhatiaનો ડીપનેક વ્હાઇટ ટૉપમાં જલવો, પ્રેમી વિજય શર્માએ પણ કર્યા વખાણ
``એક્ટ્રેસ તમન્ના ભાટિયા હાલના દિવસોમાં પોતાના લેટેસ્ટ ગીત 'કાવલા'ને લઈને ચર્ચામાં છે.
![``એક્ટ્રેસ તમન્ના ભાટિયા હાલના દિવસોમાં પોતાના લેટેસ્ટ ગીત 'કાવલા'ને લઈને ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/28/5a6a3c6d0a8e5bb9f8c49a76a3897bb5169053762659277_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/9
![Tamannah Bhatia Kaavaalaa: સાઉથ સુપર સ્ટાર એક્ટ્રેસ તમન્ના ભાટિયા આજકાલ ખુબ ચર્ચામા છે. તમન્ના ભાટિયાનું ગીત 'કાવાલા' હાલમાં ધૂમ મચાવી રહ્યું છે. આ જોઈને અભિનેત્રીએ પોતાનું હિન્દી વર્ઝન 'તુ આ દિલબરા' લૉન્ચ કરી દીધુ છે. આ ઈવેન્ટમાં તે ખૂબ જ ગૉર્ઝિયસ લૂકમાં પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/28/6cc9bb101546b4437b24775d84c49ffcce621.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Tamannah Bhatia Kaavaalaa: સાઉથ સુપર સ્ટાર એક્ટ્રેસ તમન્ના ભાટિયા આજકાલ ખુબ ચર્ચામા છે. તમન્ના ભાટિયાનું ગીત 'કાવાલા' હાલમાં ધૂમ મચાવી રહ્યું છે. આ જોઈને અભિનેત્રીએ પોતાનું હિન્દી વર્ઝન 'તુ આ દિલબરા' લૉન્ચ કરી દીધુ છે. આ ઈવેન્ટમાં તે ખૂબ જ ગૉર્ઝિયસ લૂકમાં પહોંચી હતી.
2/9
![એક્ટ્રેસ તમન્ના ભાટિયા હાલના દિવસોમાં પોતાના લેટેસ્ટ ગીત 'કાવલા'ને લઈને ચર્ચામાં છે. આ ગીત જેલર ફિલ્મનું છે જેને ચાહકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/28/f66805b3c69e3b9a965fee4bda544a54947b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ તમન્ના ભાટિયા હાલના દિવસોમાં પોતાના લેટેસ્ટ ગીત 'કાવલા'ને લઈને ચર્ચામાં છે. આ ગીત જેલર ફિલ્મનું છે જેને ચાહકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે.
3/9
![આ દરમિયાન એક્ટ્રેસે હવે પોતાનું હિન્દી વર્ઝન 'તુ આ દિલબરા' પણ લૉન્ચ કરી દીધુ છે. જેની ઈવેન્ટમાં તે ખૂબ જ હૉટ લૂકમાં પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/28/b910b070937e50642f49b78cc6c6e31b94907.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન એક્ટ્રેસે હવે પોતાનું હિન્દી વર્ઝન 'તુ આ દિલબરા' પણ લૉન્ચ કરી દીધુ છે. જેની ઈવેન્ટમાં તે ખૂબ જ હૉટ લૂકમાં પહોંચી હતી.
4/9
![આ દરમિયાન તે સફેદ ડિપનેક ટોપ અને મિલિટ્રી પેન્ટમાં જોવા મળી હતી. તમન્નાના આ બૉલ્ડ લૂકને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/28/61c3bf6b9b302b6fe1f6fcd7a5fd8fd7118fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન તે સફેદ ડિપનેક ટોપ અને મિલિટ્રી પેન્ટમાં જોવા મળી હતી. તમન્નાના આ બૉલ્ડ લૂકને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
5/9
![અભિનેત્રી તેની વેબ સીરિઝ 'લસ્ટ સ્ટોરીઝ 2' થી ઘણીવાર બૉલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. જોકે, આ વખતે તે ડીપનેક ટોપમાં બધાને દિવાના બનાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/28/af7040754276244f281c5e73562ada04adf12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી તેની વેબ સીરિઝ 'લસ્ટ સ્ટોરીઝ 2' થી ઘણીવાર બૉલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. જોકે, આ વખતે તે ડીપનેક ટોપમાં બધાને દિવાના બનાવી રહી છે.
6/9
![તમન્નાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ આઉટફિટમાં તેની તસવીરો પણ શેર કરી છે. જેમાં તે ખૂબ જ હૉટ લૂકમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/28/dc9554a40b4903785757034342b80b7574ea5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમન્નાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ આઉટફિટમાં તેની તસવીરો પણ શેર કરી છે. જેમાં તે ખૂબ જ હૉટ લૂકમાં જોવા મળી રહી છે.
7/9
![આમાં તમન્ના ખુલ્લા વાળ અને સફેદ ડીપનેક ટોપમાં પોતાની સ્ટાઈલ બતાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/28/18c776c49348fe6d31b31b2690de8bed6f787.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમાં તમન્ના ખુલ્લા વાળ અને સફેદ ડીપનેક ટોપમાં પોતાની સ્ટાઈલ બતાવી રહી છે.
8/9
![તમન્નાને આ લૂકમાં જોઈને કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યા છે, તો વળી, એક્ટ્રેસ આ કારણે કેટલાક નેટીઝન્સના ટાર્ગેટ પર પણ આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/28/39635de36c7118f7da8bdd5be264ff6c41411.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમન્નાને આ લૂકમાં જોઈને કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યા છે, તો વળી, એક્ટ્રેસ આ કારણે કેટલાક નેટીઝન્સના ટાર્ગેટ પર પણ આવી છે.
9/9
![આ પૉસ્ટ પર કૉમેન્ટ કરતાં તેના બૉયફ્રેન્ડ વિજય વર્માએ લખ્યું- 'ચોમાસામાં હીટ વેબ'. વળી, અન્ય એક યૂઝરે લખ્યું, 'તમન્ના ચીફ ક્વૉલિટીમાં જઇને પોતાની ડિગ્નિટી ગુમાવી રહી છે'.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/28/fe4f582d43f2a4d322b8057126973a9bf4858.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પૉસ્ટ પર કૉમેન્ટ કરતાં તેના બૉયફ્રેન્ડ વિજય વર્માએ લખ્યું- 'ચોમાસામાં હીટ વેબ'. વળી, અન્ય એક યૂઝરે લખ્યું, 'તમન્ના ચીફ ક્વૉલિટીમાં જઇને પોતાની ડિગ્નિટી ગુમાવી રહી છે'.
Published at : 28 Jul 2023 03:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)