શોધખોળ કરો
Photos: બ્લેક બ્રાલેટમાં Mahira Sharmaનો જલવો, ફિગર જોઇને ફેન્સ બોલ્યા- 'હાય ગરમી'
Mahira Sharma Pics: બિગ બૉસ ફેમ માહિરા ખાન સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તાજેતરમાં જ એક્ટ્રેસે ફેન્સની સાથે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે,

ફાઇલ તસવીર
1/8

Mahira Sharma Pics: બિગ બૉસ ફેમ માહિરા ખાન સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તાજેતરમાં જ એક્ટ્રેસે ફેન્સની સાથે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
2/8

આ તસવીરો એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે એકદમ હૉટ એન્ડ બૉલ્ડ દેખાઇ રહી છે.
3/8

માહિરા ખાન આ તસવીરોમાં બ્લેક બ્રાલેટ પહેરીને બેડ પર સિઝલિંગ પૉઝ આપતી દેખાઇ રહી છે. એક્ટ્રેસની તસવીરોએ એકવાર ફરીથી ઇન્ટરનેટ પર પારો ચઢાવી દીધો છે.
4/8

ફેન્સ એક્ટ્રેસની સ્ટાઇલ અદાઓ અને અવતાર પર દિવાના થઇ ગયા છે. આ જ કારણ છે કે તસવીરો પર અત્યારે હજારો લાઇક્સ આવી ચૂકી છે.
5/8

વળી, વાત કરીએ માહિરા ખાનના લૂકની તો એક્ટ્રેસે બ્લેક બ્રાલેટની સાથે બ્લૂ જીન્સ કેરી કર્યુ છે, જેમાં તે એકદમ સેક્સી લાગી રહી છે.
6/8

તેને કર્લી ઓપન હેર અને ગ્લૉસી મેકઅપની સાથે પોતાના લૂકને પુરો કર્યો છે, દરેક તસવીરમાં માહિરા અલગ અલગ એક્સપ્રેશન્સ આપતી દેખાઇ રહી છે.
7/8

આ તસવીરોમાં તે કેમેરાની સામે કાતિલ અદાઓ બતાવી રહી છે. એક્ટ્રેસની આ અદાઓ પરથી ફેન્સની નજર હટાવવી મુશ્કેલ બની ગઇ છે.
8/8

ઉલ્લેખનીય છે કે, બિગ બૉસ 13માં ભાગ લીધા બાદ માહિરા ખાનની ફેન ફોલોઇંગમાં તગડો વધારો થયો છે. એક્ટ્રેસ અત્યારે કેટલાય મ્યૂઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે.
Published at : 13 Nov 2022 10:27 AM (IST)
View More
Advertisement