શોધખોળ કરો
અક્ષય, અજય, ટાઇગર, શિલ્પા, કેટરીનાનુ અસલી નામ છે બીજુ, તમે પણ નહીં જાણતા હોવ અસલી નામ, જાણો શું છે તે..........

Akshay_K
1/8

મુંબઇઃ બૉલીવુડમાં કેટલાય સ્ટાર્સ એવા છે જેનુ નામ અસલી નથી, અસલી નામ કંઇજ અલગ જ છે, પરંતુ બૉલીવુડમાં એન્ટ્રી કર્યા બાદ અલગ નામથી ઓળખાઇ રહ્યાં છે. જાણો કોણ છે આ લોકો...... જન્મ સમયે શિલ્પા શેટ્ટીનુ નામ અશ્વિની શેટ્ટી રાખવામાં આવ્યુ હતુ પરંતુ જ્યારે જ્યોતિષે તેનુ નામ બદલવા માટે સલાહ આપી અને અશ્વિનીમાંથી બની ગઇ શિલ્પા શેટ્ટી (તસવીરો - સોશ્યલ મીડિયા)
2/8

સની દેઓલનુ રિયલ નામ સની દેઓલ નથી, પરંતુ આ તેનુ નિક નેમ હતુ. બૉલીવુડમાં એન્ટ્રી કરવા માટે તેન આ નિક નેમને પસંદ કર્યુ. તેનુ અસલી નામ અજય સિંહ દેઓલ છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
3/8

એક્ટ્રેસ કિયારા અડવાણીની ભલે આજે ખાસ ઓળખ બની ગઇ હોય, પરંતુ તેનુ અસલી નામ આલિયા અડવાણી છે. બૉલીવુડમાં એન્ટ્રી કરવા માટે તેને પોતાનુ નામ બદલવુ યોગ્ય સમજ્યુ. (તસવીરો - સોશ્યલ મીડિયા)
4/8

અજય દેવગનના નામથી જાણીતો આ સ્ટાર પણ નામ બદલી ચૂક્યો છે. આનુ અસલી નામ વિશાલ દેવગન છે, પરંતુ ફિલ્મો માટે તેને પોતાનુ નામ અજય દેવગન પસંદ કર્યુ અને તે તેના માટે લકી સાબિત થયુ. (તસવીરો - સોશ્યલ મીડિયા)
5/8

જૉન અબ્રાહમના નામથી જાણીતો એક્ટરનુ નામ પણ અસલી નથી, પરંતુ તેનુ રિયલ નેમ છે ફરહાન અબ્રાહમ. બૉલીવુડમાં આવ્યા પહેલા તેને પોતાનુ નામ બદલી નાંખ્યુ હતુ. (તસવીરો - સોશ્યલ મીડિયા)
6/8

જેકી શ્રોફ બાળપણમાં દીકરાને ટાઇગર બોલાવતા હતા, જેથી ફિલ્મો પણ તેને આ નામને જ પસંદ કર્યુ, જ્યારે તેનુ અસલી નામ છે હેમંત શ્રોફ, આમ તો ટાઇગર તેની પર્સનાલિટીને પણ સૂટ કરે છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
7/8

કેટરીના કૈફ બૉલીવુડમાં આવ્યા પહેલા પોતાની માની સરનેમ લગાવતી હતી. ભારતીય ઓડિયન્સ માટે જેને બોલવુ ખુબ મુશ્કેલ હતુ, જેથી તેને કેટરીના નામની સાથે પોતાના પિતાની સરનેમ લગાવી અને બની ગઇ કેટરીના કૈફ. (તસવીરો - સોશ્યલ મીડિયા)
8/8

અક્ષય કુમારનુ નામ તો જાણો જ છો, રાજીવ ભાટીયા આનુ અસલી નામ છે, પરંતુ ફિલ્મોમાં આવ્યા પહેલા તેને પોતાનુ નામ રાજીવની જગ્યાએ અક્ષય કુમાર કરી દીધુ.
Published at : 30 Aug 2021 11:55 AM (IST)
View More
Advertisement