શોધખોળ કરો

‘લાપતા લેડીઝ’ની ‘ફૂલ કુમારી’ના માતાપિતાએ દીકરી માટે છોડ્યું પોતાનું કરિયર

નિતાંશી ગોયલે ‘લાપતા લેડીઝ’માં ‘ફૂલ કુમારી’નું પાત્ર ભજવ્યું છે. નિતાંશીએ જણાવ્યું કે તેના માતા-પિતાએ તેને અભિનેત્રી બનાવવા માટે તેમનું કરિયર દાવ પર લગાવી દીધું હતું

Nitanshi Goel (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

1/9
Nitanshi Goel Reveals Her Parents Sacrifice: નિતાંશી ગોયલે ‘લાપતા લેડીઝ’માં ‘ફૂલ કુમારી’નું પાત્ર ભજવ્યું છે. નિતાંશીએ જણાવ્યું કે તેના માતા-પિતાએ તેને અભિનેત્રી બનાવવા માટે તેમનું કરિયર દાવ પર લગાવી દીધું હતું

2/9
કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડીઝ’માં જોવા મળેલી નિતાંશી ગોયલ માત્ર 16 વર્ષની છે અને તેણે તેની ફિલ્મથી મોટી સફળતાનો સ્વાદ ચાખ્યો છે. ઘણા લોકોએ નિતાંશીની એક્ટિંગના વખાણ કર્યા છે.

3/9
તાજેતરમાં રણવીર અલાહાબાદિયા સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન નિતાંશીને પૂછવામાં આવ્યું હતું કે શું આટલા સ્ટારડમ પછી પણ તે હજી પણ કોઈ પર ક્રશ છે?

4/9
આના જવાબમાં નીતાંશીએ કહ્યું કે, તેના માટે તેના માતા-પિતાનો પ્રેમ અને સમર્થન સૌથી વધુ મહત્વનું છે. તેણે કહ્યું કે તમારા માતા-પિતાથી વધુ તમને કોઈ પ્રેમ કરી શકે નહીં.

5/9
નિતાંશીએ જાહેરમાં સ્વીકાર કર્યો કે તેના માતા-પિતાએ તેની કારકિર્દી માટે પોતાની કારકિર્દી દાવ પર લગાવી દીધી હતી.

6/9
અભિનેત્રીએ કહ્યું, 'હું માત્ર અભિનય કરવા માંગતી હતી અને ટીવી પર આવવા માંગતી હતી અને માત્ર આ નાના વિચાર માટે મારા પિતાએ નોઈડામાં પોતાનો બિઝનેસ છોડી દીધો અને તેઓ અહીં કામ કરી રહ્યા છે.'

7/9
‘મારી માતાએ સરકારી નોકરી છોડી દીધી છે અને તે મારા માટે અહીં છે. આ બધું માત્ર એટલા માટે હતું કે હું અભિનેત્રી બનવા માંગતી હતી.

8/9
નોંધનીય છે કે નિતાંશી હાલમાં માત્ર 12મા ધોરણમાં છે અને કોમર્સનો અભ્યાસ કરી રહી છે. આવતા વર્ષે તે બોર્ડની પરીક્ષા આપશે.

9/9
Netflix પર એક મહિના પહેલા રિલીઝ થયેલી '‘લાપતા લેડીઝ’માં  100 દિવસથી વધુ સમયથી થિયેટર્સમાં સરળતાથી ચાલી રહી છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Embed widget