શોધખોળ કરો
Photos: બૉલીવુડ એક્ટ્રેસ Sara Ali Khanનો રેડ લેંઘામાં સ્ટનિંગ લૂક, ફન્ક્શનમાં તમે પણ કરી શકો છો ટ્રાય....
Sara Ali Khan Look: લેટેસ્ટ ફોટોશૂટમાં તેને રેડ કલરના લેંઘામાં પોતાની દિલકશ અદાઓ બતાવી છે.

ફાઇલ તસવીર
1/7

Sara Ali Khan Lehenga Look: બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન પોતાના સ્ટનિંગ લૂકના કારણે તમામના દિલ જીતી લે છે. લેટેસ્ટ ફોટોશૂટમાં તેને રેડ કલરના લેંઘામાં પોતાની દિલકશ અદાઓ બતાવી છે.
2/7

સારા અલી ખાન આમ તો દરેક આઉટફિટમાં ખુબ ક્યૂટ લાગે છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ ફેન્સની સાથે આવી શાનદાર તસવીર શેર કરીને કનેક્ટ રહે છે. તાજેતમાં જ તેને રેડ કલરના લેંઘામાં ફોટોશૂટ કરાવ્યુ છે.
3/7

એક્ટ્રેસ ફેશન સેન્સને લઇને ખુબ ચર્ચમાં રહે છે. હવે તેના દેસી લૂકને જોઇને ફેન્સ કાયલ થઇ રહ્યાં છે. સારા આ આઉટફિટમાં સુંદરતાની બલા લાગી રહી છે.
4/7

અભિનેત્રીના લૂકની વાત કરીએ તો, રેડ કલરના લેંઘાની સાથે તેને મેચિંગ બ્લાઉઝ કેરી કર્યુ છે. જેમાં તે એકદમ ગૉર્ઝિયસ લાગી રહી છે.
5/7

આ તસવીરોને જોઇને ફેન્સ એક્ટ્રેસ પર ફિદા થઇ રહ્યાં છે. લેંઘાની સાથે તેને જ્વેલરીમાં માંગ ટીકા અને હાથોમાં ચૂડીઓ પહેરી રાખી છે. આ રીતે પોતાનો ટ્રેડિશનલ લૂક પુરો કર્યો છે.
6/7

તમે પણ કોઇ ફન્કશનમાં જવા માટે સારા અલી ખાનના આ લૂક્સને રિક્રિએટ કરી શકો છો. દરેક કોઇ તમારુ દિવાનુ થઇ જશે.
7/7

બૉલ્ડ લૂક હોય કે દેસી લૂક સારા અલી ખાન દરેક તસવીરોમાં ફેન્સના દિલ જીતી લે છે. આ તસવીરોને જોઇને ફેન્સ એક્ટ્રેસની પ્રસંશા નથી કરતા થાકી રહ્યાં.
Published at : 12 Mar 2023 03:37 PM (IST)
આગળ જુઓ
Advertisement