શોધખોળ કરો
In Pics: અભિનેત્રી માધુરી દિક્ષિત બીચ પર એન્જોય કરી રહી છે વોટર સ્પોર્ટ, પતિ સાથેની રોમેન્ટીક તસવીરો આવી સામે

માધુરીની બીચ પરની તસવીર
1/8

બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દિક્ષિત હાલ પતિ સાથે માલદિવમાં વેકેશન એન્જોય કરી રહી છે. એકટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર માલદિવ બીચની તસવીર શેર કરી છે.
2/8

માધુરી દિક્ષિતે એક ખૂબસૂરત બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. જેમાં તે પતિ સાથે માલદિવ બીચ પર ડિનર કરતી જોવા મળી રહી છે.
3/8

માઘુરીએ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરતા લખ્યું કે, “કેન્ડલાઇટ ડિનર જેવું કંઇ જ નથી”
4/8

માધુરી અને શ્રીરામની સાથે તેમના દીકરો આરિન પણ માલદિવમાં વેકેશન એન્જોય કરી રહ્યો છે. તસવીર અને વીડિયોમાં બંને સાથે જોવા મળી રહ્યાં છે.
5/8

માધુરી બીચ પર આઇસક્રિમ એન્જોય કરી રહી છે
6/8

માધુરી અને આરીન વોટર સ્પોર્ટસ એન્જોય કરી રહ્યાં છે.
7/8

માધુરીએ માલદિવ પહોંચ્યા બાદ તસવીર શેર કરી હતી. જેમાં તે ખૂબ જ સ્ટનિંગ દેખાતી હતી.
8/8

માધુરીએ તસવીર શેર કરતા લખ્યું કે, ‘હેલો ફ્રોમ પેરાડાઇસ’ માધુરીએ તેમની પોસ્ટ પર દિલાવાલા ઇમોજી પર પણ પોસ્ટ કર્યું છે.
Published at : 03 Apr 2021 11:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
ગુજરાત
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
