શોધખોળ કરો
Mouni Roy Wedding Photos: સાઉથ ઇન્ડિયન વિધિથી મૌની રોયે સૂરજ નામ્બિયાર સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો

Mouni_marriage_06
1/9

Mouni Roy Wedding: બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોયે (Mouni Roy) પોતાના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર (Suraj Nambiar) સાથે લગ્ન કરી લીધા છે. મૌની અને સૂરજની પહેલી તસવીર સામે આવી છે.
2/9

મૌની અને સૂરજે ગોવામાં સાઉથ ઇન્ડિયન રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે.
3/9

મૌની અને સૂરજ તસવીરમાં મંડપમાં બેઠેલા જોઇ શકાય છે.
4/9

બંનેની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સાઉથ ઇન્ડિયન બ્રાઇડ બનેલી મૌની ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/9

તેમણે વ્હાઇટ કલરની રેડ બોર્ડર વાળી ખૂબસૂરત સાડી પહેલી છે. આ સાથે તેણે ગોલ્ડન જ્વેલરી પણ પહેરી છે. જે તેના લૂકને વધારે નિખારે છે. સૂરજ સાઉથ ઇન્ડિયન છે, જેના કલ્ચર પ્રમાણે બંનેએ લગ્ન કરી લીધા છે.
6/9

બોલિવૂડ અભિનેત્રી મૌની રોય તેના પ્રેમી સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા છે. ગોવામાં 27 જાન્યુઆરીના રોજ, નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કરી લીધા છે.
7/9

બુધવારે સોશિયલ મીડિયા પર લગ્નના તહેવારોની તસવીરો સામે આવી છે. લગ્ન સમારોહમાં બોલિવૂડ અને ટીવીની અનેક હસ્તીઓ હાજરી આપી રહી છે.
8/9

મૌનીએ લગ્ન પહેલાની બંનેની તસવીર શેર કરી હતી.
9/9

હલ્દી શેરેમનીની તસવીર.
Published at : 27 Jan 2022 11:53 AM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ