શોધખોળ કરો
Photos Viral: જાળીદાર ડ્રેસમાં અંકિતાએ બતાવ્યો એકદમ હૉટ અવતાર, ઇન્ટરનેટ પર છવાઇ 'સંસ્કારી વહુ'
આ તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે, ખુબ જ વાયરલ થઇ રહી છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/6

Ankita Lokhande Photos Viral: બૉલીવુડ અને ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે પોતાના ગ્લેમરસ લૂક માટે જાણીતી છે. ફરી એકવાર તેને પોતાના સોશ્યલ મીડિયા પર પોતાની સિઝલિંગ તસવીરો શેર રી છે, આ તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે, ખુબ જ વાયરલ થઇ રહી છે.
2/6

બૉલીવુડ અને ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે પોતાના ગ્લેમરસ લૂક માટે જાણીતી છે. ટેલિવિઝનની દુનિયાથી તેને લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. તે પોતાની લોકપ્રિય સીરિયલ પવિત્ર રિશ્તાના કારણે આજે પણ લોકોના દિલમાં છે.
3/6

પડદા પર સંસ્કારી વહુની ભૂમિકા ભજવતી અંકિતા વાસ્તવિક જીવનમાં ખૂબ જ હૉટ અને સિઝલિંગ છે. ફરી એકવાર અંકિતાએ પોતાના સોશ્યલ મીડિયા પર સુંદરતાનો પાવર છોડ્યો છે. ડાર્ક બ્રાઉન કલરના ગાઉનમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/6

અંકિતા કેમેરા સામે એકથી એક ચઢિયાતા કિલર પૉઝ આપતી જોવા મળી રહી છે. અંકિતાએ પોતાના વાળમાં ચોટલી બનાવી છે, કાનમાં ગૉલ્ડન હૂપ ઇયરિંગ્સ પહેરેલા છે.
5/6

આ તસવીરોમાં અંકિતા ખૂબ જ સુંદર લાગી રહી છે. તે અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો પૉસ્ટ કરતી રહે છે.
6/6

ફેન્સ પણ તેની તસવીરો પર ખુબ જ પ્રેમ વરસાવે છે. સોશ્યલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ ખુબ જ વધારે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 4 મિલિયન ફોલોઅર્સ છે.
Published at : 21 May 2023 03:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
વડોદરા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
