શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Salman Khan Ganpati Visarjan: ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવા બહેન અર્પિતાના ઘરે પહોંચ્યો સલમાન ખાન, તસવીરો આવી સામે
આ વર્ષે પણ ભાઈજાને તેના સમગ્ર પરિવાર સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું.
![આ વર્ષે પણ ભાઈજાને તેના સમગ્ર પરિવાર સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/9cb61871bd515fc7a782422e919d15a7166207933115675_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સલમાન ખાન ગણપતિ વિસર્જન
1/8
![Salman Khan Ganpati Visarjan: આ દિવસોમાં દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક લોકો ગણપતિ બાપ્પાની સેવામાં પણ લીન છે. સેલેબ્સમાં પણ ગણેશ ચતુર્થીને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/f3ccdd27d2000e3f9255a7e3e2c488002dcfe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Salman Khan Ganpati Visarjan: આ દિવસોમાં દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક લોકો ગણપતિ બાપ્પાની સેવામાં પણ લીન છે. સેલેબ્સમાં પણ ગણેશ ચતુર્થીને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળે છે.
2/8
![સલમાન ખાન સહિત તેનો આખો પરિવાર દર વર્ષે ગણેશ ચતુર્થી ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ગણપતિ બાપ્પાનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કરવામાં આવે છે અને પછી તેનું વિસર્જન કરવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/cdc679bebbe282e170ab6fe0dca8445e8e93e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સલમાન ખાન સહિત તેનો આખો પરિવાર દર વર્ષે ગણેશ ચતુર્થી ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ગણપતિ બાપ્પાનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કરવામાં આવે છે અને પછી તેનું વિસર્જન કરવામાં આવે છે.
3/8
![આ વર્ષે પણ ભાઈજાને તેના સમગ્ર પરિવાર સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/156005c5baf40ff51a327f1c34f2975b307f1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વર્ષે પણ ભાઈજાને તેના સમગ્ર પરિવાર સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું.
4/8
![ગણેશજીની પૂજા કરતી વખતે સલમાને તેના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પણ શેર કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/799bad5a3b514f096e69bbc4a7896cd948287.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગણેશજીની પૂજા કરતી વખતે સલમાને તેના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પણ શેર કર્યો હતો.
5/8
![હવે ભાઈજાનના પરિવારની નવી તસવીરો સામે આવી છે જેમાં તે અને તેનો પરિવાર ગણપતિજીના વિસર્જન માટે જતા જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/d0096ec6c83575373e3a21d129ff8fefd869b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે ભાઈજાનના પરિવારની નવી તસવીરો સામે આવી છે જેમાં તે અને તેનો પરિવાર ગણપતિજીના વિસર્જન માટે જતા જોવા મળે છે.
6/8
![સલમાન ખાન ગણપતિ વિસર્જન કરવા બહેન અર્પિતા શર્માના ઘરે પહોંચ્યો હતો, જ્યાં સોહેલ ખાન અને તેનો પુત્ર નિર્વાણ ખાન પણ હાજર રહ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/032b2cc936860b03048302d991c3498f96766.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સલમાન ખાન ગણપતિ વિસર્જન કરવા બહેન અર્પિતા શર્માના ઘરે પહોંચ્યો હતો, જ્યાં સોહેલ ખાન અને તેનો પુત્ર નિર્વાણ ખાન પણ હાજર રહ્યો હતો.
7/8
![અર્પિતાના ઘરેથી લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં ક્યાંક સોહેલ ખાન ગણપતિજીને પકડેલો જોવા મળે છે તો ક્યાંક અર્પિતાનો પતિ આયુષ શર્મા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/fe5df232cafa4c4e0f1a0294418e5660cf685.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અર્પિતાના ઘરેથી લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં ક્યાંક સોહેલ ખાન ગણપતિજીને પકડેલો જોવા મળે છે તો ક્યાંક અર્પિતાનો પતિ આયુષ શર્મા.
8/8
![ગણપતિ વિસર્જન દરમિયાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં આખો પરિવાર સાથે જોવા મળી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/18e2999891374a475d0687ca9f989d83ec7cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગણપતિ વિસર્જન દરમિયાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં આખો પરિવાર સાથે જોવા મળી રહ્યો છે.
Published at : 02 Sep 2022 06:13 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)