શોધખોળ કરો
શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે કર્યું શાનદાર રેમ્પ વોક, જુઓ Photos

MIRA_RAJPUT_6_
1/6

Mira Rajput : શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે લેક્મે ફેશન વીકમાં તેના આકર્ષક પ્રદર્શનથી દરેકની નજર તેના તરફ ખેંચી લીધી હતી.
2/6

તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરીને, મીરા રાજપૂતે દુપટ્ટા વગરના લહેંગા સાથે એન્ટ્રી કરી હતી.
3/6

રેમ્પ વોકમાં મીરા રાજપૂતનો આત્મવિશ્વાસ બેજોડ હતો. મોટી અભિનેત્રીઓ પણ આ આત્મવિશ્વાસ સાથે રેમ્પ વોક કરતી જોવા મળી નથી.
4/6

મીરા રાજપૂતનો આત્મવિશ્વાસ હંમેશા તેની તાકાત બનીને રહ્યો છે. તેના ચહેરાની ચમક દિવસેને દિવસે વધી રહી છે.
5/6

ડીપ નેક બ્લાઉઝ અને મિનિમલ મેકઅપ સાથે રંગબેરંગી લહેંગામાં મીરા રાજપૂત ખૂબ જ સુંદર લાગી રહી છે.
6/6

સ્ટેજ પર ચાલતી વખતે મીરા રાજપૂતે વિવિધ પોઝ આપ્યા હતા. આ તસવીરો પર ફેન્સ લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
Published at : 25 Mar 2022 10:48 PM (IST)
આગળ જુઓ
Advertisement