શોધખોળ કરો
SRKથી લઇને Priyanka Chopra અને Salman સુધી, જ્યારે સ્ટાર્સે બતાવ્યા પોતાના બેડરૂમ સિક્રેટ્સ, જાણીને ચોંકી જશો.....
રણબીર કપૂર આલિયા ભટ્ટની ઊંઘવાની આદતથી પરેશાન છે. રણબીર કપૂરે કહ્યું હતું કે આલિયાને આખા બેડ પર સુવાની આદત છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Stars Bedroom Secrets: બૉલીવુડના સ્ટાર્સ કેટલીક વાર પોતાના ફેન્સની વચ્ચે પોતાના સિક્રેટ્સને ઓપન કરે છે, આમાં બેડરૂમ સિક્રેટ્સ પણ સામેલ છે. સામાન્ય માણસની જેમ બૉલીવૂડ સ્ટાર્સમાં પણ ઊંઘવાની કેટલીક આદતો હોય છે. સલમાન ખાન હોય કે શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ હોય કે મીરા રાજપૂત, કેટલાકને નસકોરા ખાવાની આદત હોય છે તો કેટલાકને પલંગ પર સૂવાની આદત હોય છે. જાણો અહીં સ્ટાર્સના બેડરૂમ સિક્રેટ્સ....
2/7

રણબીર કપૂર આલિયા ભટ્ટની ઊંઘવાની આદતથી પરેશાન છે. રણબીર કપૂરે કહ્યું હતું કે આલિયાને આખા બેડ પર સુવાની આદત છે.
3/7

પ્રિયંકા ચોપરાએ તેના પતિ નિક જોનાસ વિશે એક રહસ્ય જણાવ્યું હતું. અભિનેત્રીએ કહ્યું હતું કે નિકને સવારે સૌથી પહેલા તેનો ચહેરો જોવાની આદત છે.
4/7

કૉફી વિથ કરણ 7 માં રણવીર સિંહે ખુલાસો કર્યો હતો કે તેની પાસે સેક્સ પ્લેલિસ્ટ છે જે તેણે તેના લગ્નની રાત્રે પણ વગાડ્યું હતું. તે ઘણીવાર તેને તેના બેડરૂમમાં પ્લે કરે છે.
5/7

બૉલીવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને સૂતી વખતે ક્યારેક નસકોરાં લેવાની આદત છે. આ વાતનો ખુલાસો એક વખત સલમાન ખાને કર્યો હતો.
6/7

સલમાન ખાન બેડ પર નહીં પરંતુ તેના બેડરૂમમાં સોફા પર સૂવે છે. સલમાને પોતે ખુલાસો કર્યો હતો કે તેના રૂમમાં બેડ નથી.
7/7

બી-ટાઉનનું લવલી કપલ શાહિદ કપૂર અને મીરા રાજપૂત ઘણીવાર કપલ ગૉલ આપતા જોવા મળે છે. શાહિદ કપૂરે મીરાની સૂવાની આદત વિશે ખુલાસો કર્યો હતો કે તેને તેની ટી-શર્ટ પહેરીને સૂવું ગમે છે.
Published at : 28 Nov 2023 12:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
