શોધખોળ કરો
Bigg Boss 16 ફેમ પ્રિયંકા ચહર ચૌધરીએ શોર્ટ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ
બિગ બોસ 16 ફેમ પ્રિયંકા ચહર ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

બિગ બોસ 16 ફેમ પ્રિયંકા ચહર ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
2/7

પ્રિયંકાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે શોર્ટ ડ્રેસમાં ધૂમ મચાવી રહી છે.
3/7

આ તસવીરોમાં પ્રિયંકાએ ઓફ શોલ્ડર ગ્રીન શોર્ટ ડ્રેસ પહેર્યો છે. જેની સાથે તેણીએ હાર પહેર્યો છે.
4/7

અભિનેત્રીની આ તસવીરો પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે અભિનેત્રીને ગ્લેમ ક્વીનનું ટેગ પણ આપી દીધું છે.
5/7

પ્રિયંકાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી શો 'ઉડારિયાં'થી કરી હતી. પરંતુ તેને બિગ બોસ 16થી લોકપ્રિયતા મળી હતી.
6/7

આમાં ભાગ લીધા બાદ અભિનેત્રીની ફેન ફોલોઈંગમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર 30 લાખ લોકો તેને ફોલો કરે છે.
7/7

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
Published at : 08 Apr 2023 10:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
