શોધખોળ કરો
મૌની રોયથી લઇને નિયા શર્મા સુધી, બ્લેક સાડીમાં કાતિલ લાગે છે એકતા કપૂરની આ નાગિન

01
1/7

ટીવીનો સૌથી લોકપ્રિય શો ‘નાગિન’ હંમેશા ચર્ચામાં રહે છે.દર વર્ષે બદલાતી સીઝન સાથે બદલાતી નાગિનની ઈમેજ દર્શકોને આતુર બનાવે છે.
2/7

મૌની રોય, નિયા શર્મા, હિના ખાન, અદા ખાન, સુરભી જ્યોતિ, અનિતા અને હાલની નાગિન તેજસ્વી પ્રકાશ બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/7

ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન નાગિન તમામ આઉટફિટ્સમાં સુંદર લાગે છે.
4/7

પરંતુ બ્લેક આઉટફિટ્સમાં નાગિનને ટક્કર આપવી કોઇ સરળ કામ નથી
5/7

હાલમાં લગ્નની સીઝન છે જો તમે પણ નાગિનની જેમ સુંદર દેખાવા માંગો છો તો બ્લેક સાડીના લૂકને કોપી કરી શકો છો.
6/7

ખુલ્લા વાળમાં આ સુંદરીઓની સ્ટાઈલ જોવા જેવી છે.
7/7

દર વર્ષે આ નાગિન ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરતી જોવા મળે છે. હાલમાં નવી નાગિન તેજસ્વી પ્રકાશ ચર્ચામાં છે.
Published at : 09 Apr 2022 07:54 AM (IST)
આગળ જુઓ
Advertisement