શોધખોળ કરો
ટીવી સિરીયલમાં મા પાર્વતીની ભૂમિકા ભજવતી એક્ટ્રેસના બોલ્ડ ફોટો જોઈ પ્રસંશકો સ્તબ્ધ, જાણો કોણ છે આ એક્ટ્રેસ ?
sonarika_thumb
1/8

Sonarika Bhadauria Bikini Photos: લોકપ્રિય ટીવી શો 'દેવોં કે દેવ...મહાદેવ'માં પાર્વતીનું પાત્ર ભજવનારી સુંદર અભિનેત્રી સોનારિકા ભદોરિયા ફરી એકવાર ચર્ચામાં છે. સોનારિકાએ પોતાની લેટેસ્ટ બિકીની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
2/8

'દેવોં કે દેવ... મહાદેવ'માં સૌની નજર સોનારિકાની સુંદરતા પર ટકેલી હતી. આ શોમાં સોનારિકા પાર્વતીના લીડ રોલમાં જોવા મળી હતી.
Published at : 25 Nov 2021 12:07 PM (IST)
આગળ જુઓ






















