શોધખોળ કરો
શ્રદ્ધા આર્યાએ 'કુંડલી ભાગ્ય'ની ટીમ સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો બર્થ-ડે, જુઓ તસવીરો
Shraddha Arya Birthday Celebration: ટીવી શો 'કુંડલી ભાગ્ય' ફેમ અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ 17મી ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણે પોતાનો ખાસ દિવસ તેના પતિ, પરિવાર અને મિત્રો સાથે ઉજવ્યો હતો.

ફોટોઃ સોશિયલ મીડિયા
1/7

Shraddha Arya Birthday Celebration: ટીવી શો 'કુંડલી ભાગ્ય' ફેમ અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ 17મી ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણે પોતાનો ખાસ દિવસ તેના પતિ, પરિવાર અને મિત્રો સાથે ઉજવ્યો હતો. શ્રદ્ધા આર્યાએ 17મી ઓગસ્ટે 'કુંડલી ભાગ્ય'ની ટીમ સાથે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો વાયરલ થઇ રહી છે.
2/7

શ્રદ્ધા આર્યાએ પોતાના બર્થ-ડે સેલિબ્રેશન માટે ઓલ બ્લેક લુક પસંદ કર્યો હતો. મેચિંગ સ્કર્ટ અને બ્લેઝર સાથે બ્લેક બ્રાલેટમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે બ્લેક હીલ્સ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
3/7

અંજુમ ફકીહ, માહિરા શર્મા, પારસ કલનાવત, સુપ્રિયા શુક્લા અને નીલમ મહેરા જેવા કલાકારોએ શ્રદ્ધા આર્યાના બર્થ-ડે સેલિબ્રેશનમાં સામેલ થયા હતા. પારસ કલનાવત અને અંજુમ ફકીહે પાર્ટીના ફોટા શેર કર્યા છે.'કુંડલી ભાગ્ય' એક્ટર પારસ કલનાવતે શ્રદ્ધા આર્યા સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં શ્રદ્ધાનો પતિ પણ તેની સાથે બ્લેક કલરમાં ટ્વિન કરતો જોવા મળી રહ્યો છે.
4/7

એક ફોટોમાં શ્રદ્ધા તેની ઓનસ્ક્રીન માતા અને બહેન સાથે પોઝ આપતી જોઈ શકાય છે.
5/7

આ ફોટામાં શ્રદ્ધા તેની ઓનસ્ક્રીન બહેન સૃષ્ટિ સાથે પોઝ આપી રહી છે.અંજુમ ફકીહે પણ માહિરા શર્મા સાથેના ફોટા શેર કર્યા છે. માહિરા બર્થડે પાર્ટીમાં ગ્રે કલરના ડ્રેસમાં જોવા મળી હતી.
6/7

અંજુમ ફકીહ અને પારસ કલનાવતે શ્રદ્ધાના જન્મદિવસની પાર્ટીમાં ખૂબ જ મસ્તી કરી હતી અને સાથે સાથે ઘણી બધી તસવીરો પણ ક્લિક કરી હતી.
7/7

શ્રદ્ધાની પાર્ટીમાં અંજુમે ગર્લ ગેંગની એક સેલ્ફી પણ પોસ્ટ કરી હતી જેમાં તેના મિત્રો પોઝ આપતા જોવા મળે છે.
Published at : 19 Aug 2024 02:23 PM (IST)
આગળ જુઓ
Advertisement