શોધખોળ કરો
ઓફ શોલ્ડર ડ્રેસમાં શ્વેતા તિવારીનો જોવા મળ્યો એટ્રેક્ટિવ લૂક
શ્વેતા તિવારી
1/6

શ્વેતા તિવારી દરેક આફટફીટમાં સુંદર લાગે છે
2/6

શ્વેતા તિવારીએ તાજેતરમાં ઓફ શોલ્ડર ડ્રેસમાં લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં તે બહુ ગ્લેમરસ લાગી રહી છે
3/6

શ્વેતા તિવારીનો આ સ્ટાઈલીશ લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે
4/6

શ્વેતા તિવારી વેસ્ટર્ન કે ટ્રેડિશનલ બન્નેમાં કહેર વર્તાવે છે
5/6

તે સમયે સમયે પોતાના નવા લૂકની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે
6/6

શ્વેતા તિવારી પોતાની પર્સનલ લાઈફ કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે
Published at : 01 Jun 2022 04:34 PM (IST)
આગળ જુઓ
Advertisement