શોધખોળ કરો
Mouni Roy- Nia Sharmaથી લઇને Hina Khan સુધી , રિયલ લાઇફમાં છે ખૂબ જ ગ્લેમરસ

1/11

ટીવી એક્ટ્રેસ સુંદરતાથી લઇને ગ્લેમર સુધીમા બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપતી જોવા મળી રહી છે. અનેક એક્ટ્રેસ તો એવી છે જેની ફેન ફોલોઇંગ બોલિવૂડ એક્ટ્રેસ કરતા વધુ છે. આજે આપણે એ એક્ટ્રેસની વાત કરીશું જેણે સંસ્કારી બનીને લોકોના દિલ જીતી લીધા છે. આ લિસ્ટમાં હિના ખાન, મોની રોય, નિયા શર્માનું નામ સૌથી ઉપર છે.
2/11

‘નાગિન’ મૌની સતત સેક્સી પોઝ આપીને ચકચાર જગાવે છે. મોની રૉય રિયલ લાઇફમાં કેટલી ગ્લેમરસ છે તેનો અંદાજ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલી તસવીરો પરથી લગાવી શકાય છે.
3/11

‘યે મેરી લાઈફ હૈ’ની ‘સંસ્કારી’ પૂજા બનેલી શમા સેક્સી પોઝ આપીને ચર્ચામાં રહે છે. શમા સિકંદર અનેક ફિલ્મોમાં જોવા મળી છે. રિયલ લાઇફમાં શમા સિકંદર ખૂબ સિંઝલિંગ છે.
4/11

‘પવિત્ર રિશ્તા’ની દેશી અંકિતા રીયલ લાઈફમાં હોટ પોઝ આપ્યા કરે છે. અંકિતા લોખંડે રિયલ લાઇફમાં ખૂબ બિંદાસ અને બેબાક છે.
5/11

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની સંસ્કારી બહુ હિના સિંઝલિંગ લૂક્સ માટે જાણીતી છે. હિના ખાન રિયલ લાઇફમાં પણ ખૂબ કૂલ છે. હિના ખાનનો લૂક લોકોને દિવાના બનાવે છે.
6/11

‘જમાઈ રાજા’ની નિર્દોષ નિયા રીયલ લાઈફમાં અત્યંત ગ્લેમરસ છે. નિયા શર્મા રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે. તે બિદાસ એક્ટ્રેસ તરીકે ઓળખાય છે.
7/11

ગોપી વહુ તરીકે સંસ્કારીની છાપ ધરાવતી દેબોલિના સેક્સી લૂક્સ માટે જાણીતી છે. દેવોલીના ભટ્ટાચાર્જી પણ રિયલ લાઇફમાં ખૂબ ગ્લેમરસ છે.
8/11

‘છોટી બહુ’ રૂબિનાના હોટ અંદાજ પર ચાહકો ફિદા છે. રૂબીના દિલૈક લાખો લોકોના દિલો પર રાજ કરે છે. તે રિયલ લાઇફમાં પણ ખૂબ ગ્લેમરસ છે.
9/11

‘યે કહેના હૈ મુશ્કિલ’માં નિમ્મો બનેલી સંજીદાના પોઝ ખળભળાટ મચાવે છે. સંજીદા શેખ રિયલ લાઇફમાં પણ સિઝલિંગ છે.
10/11

‘મહાદેવ’ની પાર્વતી સોનારિકા રીયલ લાઈફમાં બોલ્ડ એન્ડ બ્યુટીફુલ છે. સોનારિક ભદૌરિયાને રિયલ લાઇફમાં જોઇ લઇએ તો વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે કે આ ટીવીની પાર્વતી છે.
11/11

‘ઉતરન’માં માસૂમ છોકરીનો રોલ કરીને દિલ જીતનારી ટીના હોટ પોઝ આપીને ચમકતી રહે છે. ટીના દત્તા રિયલ લાઇફમાં પણ ખૂબ સિઝલિંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેની અનેક તસવીરો આ વાતનો પુરાવો પુરે છે.
Published at : 09 Jan 2022 12:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દુનિયા
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
