અનુષ્કા સેનની ગણતરી નાના પડદાની લોકપ્રિય અભિનેત્રીઓમાં થાય છે. અનુષ્કા તેના શો સિવાય તેના ફોટા અને વીડિયો માટે ઘણી હેડલાઇન્સ બનાવે છે. અનુષ્કા ઘણીવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે.
2/8
હાલમાં જ અનુષ્કા સેને તેની કેટલીક શાનદાર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેને જોઈને તમારું દિલ ખોવાઈ જશે. ફોટોમાં અનુષ્કાએ ગ્રે શોર્ટ્સ અને પિંક કલરનું ક્રોપ ટોપ પહેર્યું છે.
3/8
અનુષ્કા સેનની આ તસવીરો જોયા બાદ ચાહકો તેની સુંદરતાની પ્રસંશા રહ્યા છે. તેની સાથે તેના પરફેક્ટ બોડીના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.
4/8
અનુષ્કા સેને પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તે પહેલીવાર વર્ષ 2009માં "યહાં મૈં ઘર ઘર ખેલી"માં જોવા મળી હતી.
5/8
2011માં અનુષ્કા સેન દેવોં કે દેવ મહાદેવમાં જોવા મળી હતી. આ શોમાં અનુષ્કા પાર્વતીના બાળપણના રોલમાં જોવા મળી હતી.
6/8
વર્ષ 2012માં અનુષ્કા સેન બાલવીરમાં જોવા મળી હતી. આ શોથી અનુષ્કા ઘણી લોકપ્રિય થઈ હતી.
7/8
અનુષ્કા સેન છેલ્લે વર્ષ 2020માં "અપના ટાઈમ આયેગા" શોમાં જોવા મળી હતી. જો કે ટૂંક સમયમાં જ અનુષ્કાએ શો છોડી દીધો હતો.
8/8
આ સિવાય અનુષ્કા સેન 'ખતરોં કે ખિલાડી'માં પણ જોવા મળી છે. છેલ્લી સિઝનમાં, તે શોની સૌથી નાની સ્પર્ધક હતી.