શોધખોળ કરો
Pics: બ્લૂ બિકીનીમાં Surbhi Chandnaની ટૉન્ડ બૉડીએ ઉડાવ્યા ફેન્સના હોશ, તમે પણ થઇ જશો કર્વી ફિગરના દિવાના
Surbhi Chandna Pics: નાના પડદાની જાણીતી એક્ટ્રેસ સુરભિ ચંદાનાની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

ફાઇલ તસવીર
1/8

Surbhi Chandna Pics: નાના પડદાની જાણીતી એક્ટ્રેસ સુરભિ ચંદાનાની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તે બિકીની લૂકમાં જોવા મળી રહી છે.
2/8

સુરભિ ચંદાનાનું નામ ટીવીની જાણીતી અભિનેત્રીઓમાં સામેલ છે. સાથે જ તે પોતાની સુંદરતા અને ગ્લેમર માટે પણ જાણીતી છે. સુરભિ ચંદાના પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. જેના પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવે છે.
3/8

તેને તાજેતરમાં જ ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર સિઝલિંગ લૂક શેર કર્યો છે. જેમાં તે બિકીની લૂકમાં દેખાઇ રહી છે. તેને બ્લૂ બિકીની પહેરી છે અને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે.
4/8

સુરભી ચંદના આ દિવસોમાં થાઈલેન્ડમાં છે. ત્યાંથી તેણે પોતાની હોટ તસવીરો શેર કરી છે. સુરભી બિકીની પહેરીને કેમેરા સામે પોઝ આપી રહી છે.
5/8

ઉલ્લેખનીય છે કે, હીરોઇને બન્યા પહેલા સુરભી કોમર્શિયલ એડ કરતી હતી. તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સ્વીટીનું પાત્ર ભજવ્યું હતું.
6/8

જોકે સુરભીને ખરી સફળતા ટીવી સીરિયલ ઈશ્કબાઝથી મળી હતી. આ પછી સુરભી ચંદનાએ ક્યારેય પાછું વળીને જોયું નથી.
7/8

આ પછી સુરભિ ચંદાનાને જાણીતા શૉ નિર્માતા એકતા કપૂરની ટીવી સીરિયલ નાગિનમાં કામ મળ્યુ હતુ, આમાં તેને નાગિનનો જલવો બતાવ્યો હતો.
8/8

ટીવી સિરિયલો સિવાય સુરભીએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે 2014માં વિદ્યા બાલન સાથે ફિલ્મ બોબી જાસૂસમાં જોવા મળી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 11 Oct 2022 12:37 PM (IST)
આગળ જુઓ
Advertisement