શોધખોળ કરો

Year Ender 2022: દેવોલીના ભટ્ટાચાર્ય-પારસ કલનાવતથી લઇને ચારુ અસોપા સુધી, આ વર્ષે આ ટીવી સ્ટાર્સ ફસાયા વિવાદોમાં

બહુ જલ્દી આપણે નવા વર્ષનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. આવી સ્થિતિમાં, અમે તમને વર્ષ 2022ના તે મોટા વિવાદોની જાણકારી આપી રહ્યા છે જેના કારણે ઘણા ફેમસ સ્ટાર્સ ઘણી મુશ્કેલીમાં હતા.

ફાઇલ તસવીર

1/10

2/10
સાજિદ ખાન - ફેમસ ડિરેક્ટર સાજિદ ખાને આ વર્ષે ટીવી રિયાલિટી શો બિગ બોસ 16માં ભાગ લીધો છે. જે બાદ ઘણા પ્રખ્યાત સ્ટાર્સે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. અભિનેત્રી શર્લિન ચોપરાએ પણ ઘણા દિવસો સુધી આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.

3/10
સુંબુલ તૌકીર ખાન - બિગ બોસ 16 માં સૌથી મોટો વિવાદ સુંબુલ તૌકીર ખાન અને શાલીન ભનોટ વચ્ચેનો સંબંધ હતો. વાસ્તવમાં ટીના દત્તા અને પરિવારના અન્ય સભ્યો માનતા હતા કે સુંબુલ શાલીનને પસંદ કરે છે. આ વાત પર અભિનેત્રી ખૂબ જ ગુસ્સામાં હતી. આ સાથે સલમાને તેને વીકેન્ડ કા વાર દરમિયાન ઘણી બધી વાતો પણ સંભળાવી હતી.

4/10
નેહા કક્કર - ફેમસ સિંગર નેહા કક્કરે થોડા સમય પહેલા ફાલ્ગુની પાઠકના ગીત 'ઓ સજના'ની રિમેક બનાવી હતી. જે બાદ સોશિયલ મીડિયા યુઝર્સે ગીતને રિક્રિએટ કરવા બદલ નેહાની ખૂબ ટીકા કરી હતી.

5/10
કપિલ શર્મા - વિવેક અગ્નિહોત્રીને એકવાર 'ધ કપિલ શર્મા શો'માં 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું પ્રમોશન ન કરવા વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે આ ફિલ્મમાં કોઈ મોટો સ્ટાર સામેલ નથી. તેથી જ તેને શોમાં બોલાવવામાં આવ્યો ન હતો. બીજી તરફ જ્યારે એક નેટીઝને કપિલને આ વિશે પૂછ્યું તો કપિલે ના પાડી અને યુઝરને સલાહ આપી કે એકતરફી વાતો પર વિશ્વાસ ન કરો.

6/10
મુનમુન દત્તા - 'તારક મહેતા' ફેમ અભિનેત્રી મુનમુન આ વર્ષે એક મોટા વિવાદનો ભાગ બની હતી. વાસ્તવમાં અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તે તેના મેકઅપ હેક વિશે વાત કરી રહી હતી. આ દરમિયાન તેણે એક શબ્દનો ઉપયોગ કર્યો હતો જેના કારણે ભારે હંગામો મચી ગયો હતો. આ બદલ અભિનેત્રી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો. તેમના પર જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો. જોકે, બાદમાં અભિનેત્રીએ આ માટે માફી માંગી હતી.

7/10
ચારુ અસોપા - ટીવી અભિનેત્રી ચારુ અસોપા અને રાજીવ સેનના છૂટાછેડાના સમાચારે પણ આ વર્ષે ઘણી હેડલાઈન્સ બનાવી છે. ચારુએ રાજીવ પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેના પ્રેગ્નન્સી દરમિયાન તેને એકલી છોડીને અન્ય કોઈ સાથે અફેર કરી રહ્યો હતો.

8/10
પારસ કલાનવત - ટીવી શો 'અનુપમા'માં અનુપમાના પુત્રની ભૂમિકા ભજવનાર અભિનેતા પારસ કલાનવતે અચાનક શોને અલવિદા કહી દીધું. જેના કારણે તેના ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. શો છોડવા અંગે પારસે કહ્યું હતું કે તે 'ઝલક દિખલા જા 10' માં ભાગ લેવા માંગતો હતો અને તેથી તેણે તેના વિશે નિર્માતાઓ સાથે વાત કરી હતી પરંતુ તેઓએ અભિનેતાને કોઈપણ એક શો પસંદ કરવા કહ્યું હતું.

9/10
નિશા રાવલ અને કરણ મહેરા - ટીવીના લવ કપલ તરીકે જાણીતા નિશા રાવલ અને કરણ મહેરા આ વર્ષે અલગ થઈ ગયા. થોડા સમય પહેલા નિશાએ કરણ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. આ સમાચારે સમગ્ર ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી હતી.

10/10
દેવોલિના ભટ્ટાચાર્ય - ટીવીની લોકપ્રિય અભિનેત્રી દેવોલિનાએ 14મી ડિસેમ્બરે અચાનક તેના લાંબા સમયના બોયફ્રેન્ડ શાહનવાઝ શેખ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. જે બાદ અભિનેત્રીને મુસ્લિમ સાથે લગ્ન કરવા બદલ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો

દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 

EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા

ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?Hun To Bolish : હું તો બોલીશ : કયા કારણે લાંબી લાઈન?Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડHarsh Sanghavi: ગુજરાતમાં ગૌહત્યાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરકાર કટિબદ્ધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 

9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 

Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી

IND vs AUS: ગાબા ટેસ્ટ નહીં રમે જસપ્રીત બુમરાહ ? ઓસ્ટ્રેલિયાના આ બોલરે કર્યો મોટો દાવો 

Embed widget