શોધખોળ કરો
Air Conditioner: ઘરમાં એસી હોય તો થઇ સાવધાન, ખતરનાક સાબિત થઇ શકે છે આ ભૂલો
Air Conditioner Side Effects: લોકો એસી ચલાવતી વખતે ઘણી વાર બેદરકાર રહે છે, જ્યારે તેઓ જાણતા નથી કે એસી માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે.

પ્રતિકાત્મક તસવીર
1/7

Air Conditioner Side Effects: લોકો એસી ચલાવતી વખતે ઘણી વાર બેદરકાર રહે છે, જ્યારે તેઓ જાણતા નથી કે એસી માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે.
2/7

ઉનાળામાં ગરમીમાં વધારો શરૂ થઇ ગયો છે અને એપ્રિલ મહિનામાં જ બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.ઉનાળામાં ACની સૌથી વધુ જરૂર પડે છે, ગરમીને ધ્યાનમાં રાખીને ઘણા ઘરોમાં એસી ચાલુ કરે છે
3/7

હવે જો તમે પણ AC ચલાવો છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે તમારી એક ભૂલ તમારા માટે નુકસાનકારક બની શકે છે.
4/7

સૌ પ્રથમ બાળકોને ACના સીધા સંપર્કથી બચાવો, એટલે કે એસીની હવા સીધી તેમના પર ન આવે તેનું ધ્યાન રાખો. AC ની સામે જ બેસવાનું ટાળવું જોઈએ.
5/7

કોશિશ કરો કે ACનું તાપમાન રૂમના તાપમાન જેટલું જ હોવું જોઈએ, એટલે કે તમારે AC 24 પર જ ચલાવવું જોઈએ. જો AC આનાથી ઓછું કરવામાં આવે તો તે ખતરનાક બની શકે છે.
6/7

જ્યારે AC ચાલુ હોય ત્યારે લોકો રૂમના દરેક બારી અને દરવાજા બંધ કરી દે છે. આ તમારા માટે ખતરનાક બની શકે છે. દિવસમાં એકવાર રૂમની બારીઓ અને દરવાજા ખોલો.
7/7

AC ના કારણે તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમાં શ્વાસ લેવામાં તકલીફ, ડીહાઈડ્રેશન, આંખોમાં સોજો, ગળામાં દુખાવો અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
Published at : 08 Apr 2024 07:11 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
