શોધખોળ કરો

Amla Benefits : સ્વાસ્થ્ય માટે વરદાન છે આંબળા, નિયમિત સેવનથી થાય છે ગજબ ફાયદા

આમળામાં ઘણા એવા ઔષધીય તત્વો છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. આયુર્વેદમાં આંબળાને પ્રકૃતિનું વરદાન માનવામાં આવે છે.

આંબળાના સેવનના ફાયદા

1/7
આમળામાં ઘણા એવા ઔષધીય તત્વો  છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. આયુર્વેદમાં આંબળાને  પ્રકૃતિનું વરદાન માનવામાં આવે છે. આમળામાં વિટામિન-સી, કેલ્શિયમ, એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વોનો ખજાનો છે.

2/7
જો આમળા રોજ સવારે ખાલી પેટ ખાવામાં આવે તો તેના ફાયદા અનેકગણો વધી જાય છે. તમે આમળાને કાચા અથવા મુરબ્બાના રૂપમાં ખાઈ શકો છો. જો કે, ડાયાબિટીસના દર્દીઓ તેને કાચો લઈ શકે છે અથવા તેનો રસ, અથાણું અથવા ચટણીના રૂપમાં પણ  ખાઇ શકે છે.

3/7
આંબળામાં  વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તે શરીરમાંથી  વિષેલા પદાર્થને  દૂર કરે છે અને બેક્ટેરિયા સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે.

4/7
જો તમારું પેટ ખરાબ છે, તો  આંબળાનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પાચન તંત્રને ઠીક કરવાનું કામ કરે છે.

5/7
આમળાને ક્રોમિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તે શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ રીતે, તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

6/7
આમળા ત્વચાને ડિટોક્સિફાય કરે છે અને વાળને શાઇની  અને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેના નિયમિત ઉપયોગથી ત્વચા ગોઇંગ અને યંગ  બને છે અને વાળ પણ  કાળા, લાંબા અને ઘટ્ટ બને છે.

7/7
કેલ્શિયમથી ભરપૂર હોવાને કારણે આંબળા હાડકાંને મજબૂત કરવાનું પણ કામ કરે છે. આ સિવાય પોટેશિયમની હાજરીને કારણે તે માંસપેશીઓને પણ મજબૂત બનાવે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

2025 શરૂ થતાં જ આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ, કોઈપણ ભોગે આ કામ કરવું જ પડશે

યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Embed widget