શોધખોળ કરો

Health Tips: આ રીતે કરો મધનું સેવન,કોલેસ્ટ્રોલ અને સુગરથી મળી જશે છુટકારો

ઔષધીય ગુણોથી ભરપૂર મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મધ ખાવાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. મધમાં હાજર પોષક તત્વો ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીઓને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.

મધના ફાયદા

1/7

2/7
મધમાં પ્રોટીન, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-કાર્સિનોજેનિક અને એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે, જે હૃદય અને ડાયાબિટીસ જેવા રોગોના જોખમને દૂર કરે છે. ચાલો જાણીએ કે મધનું સેવન કેવી રીતે કરવું જોઈએ.

3/7
ટોરોન્ટો યુનિવર્સિટીના એક રિસર્ચ મુજબ મધ કાર્ડિયોમેટાબોલિક હેલ્થ માટે ફાયદાકારક છે. સંશોધન મુજબ, મધના સેવનથી  બ્લડ સુગરને નિયંત્રિત રહે  છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.

4/7
મધ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે. જો તમને કોલેસ્ટ્રોલ વધવાનો ડર હોય તો કાચા લસણને એક ચમચી મધ સાથે ખાવાથી ફાયદો થશે. આ બંને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાનું કામ કરે છે અને હૃદય માટે ફાયદાકારક છે.

5/7
મધના સેવનથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. મધ મધુર હોવાને કારણે ડાયાબિટીસમાં કેવી રીતે ફાયદાકારક હોઈ શકે તે અંગે દરેક વ્યક્તિ મૂંઝવણમાં રહે છે. વાસ્તવમાં, મધમાં રહેલા પોષક તત્વો ગ્લુકોઝને નિયંત્રિત કરવાનું કામ કરે છે.

6/7
દરરોજ એક ચમચી (35-40) ગ્રામ મધનું સેવન કરવાથી ફાયદો થાય છે. જો તમે ચામાં ખાંડને બદલે મધનો ઉપયોગ કરો છો તો તે ખૂબ જ ફાયદાકારક રહેશે. તમે મધને હેલ્ધી ડેકોક્શનમાં ભેળવીને પણ સેવન કરી શકો છો.

7/7
મધ પાચન, શરદી, ગળાની સમસ્યા અને સ્થૂળતા જેવી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. મધ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા

રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!

Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ

ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

NSUI Protest news: ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય પર લાંચના આરોપને લઇ NSUIનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
AAJ No Muddo : આજનો મુદ્દો : સંબંધ બેવફા!
Uttarakhand Cloudburst : ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટતા ભારે તબાહી
Duplicate Medicine : નકલી દવા મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન, બહારથી આવતી દવા મામલે બનાવાશે SOP
Ambalal Patel Prediction:  સૌરાષ્ટ્રમાં તૂટી પડશે અતિ ભારે વરસાદ, નદીઓમાં આવશે પૂર, અંબાલાલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ
Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 

Gujarat Rain: આગામી સાત દિવસ સુધી હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી

સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 

ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, PM મોદીએ ટ્વીટ કરીને કહી આ વાત

Embed widget