શોધખોળ કરો
Health Tips: કેન્સર સહિતની આ ગંભીર બીમારીના જોખમને ટાળે છે આ જ્યુસ, આ રીતે કરો સેવન
અસ્થમાની ફરિયાદ હોય ત્યારે કારેલાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.અસ્થમામાં કારેલાનું શાક મસાલા વગર ખાવાથી ફાયદો થાય છે.

પ્રતીકાત્મક તસવીર
1/7

કારેલામાં ફોસ્ફરસ પૂરતી માત્રામાં જોવા મળે છે. તે કફ, કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. તેના ઉપયોગથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે અને ભૂખ પણ લાગે છે.
2/7

અસ્થમાની ફરિયાદ હોય ત્યારે કારેલાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.અસ્થમામાં કારેલાનું શાક મસાલા વગર ખાવાથી ફાયદો થાય છે.
3/7

કારેલાના રસનું સેવન કરવાથી પેટમાં ગેસ અને અપચો થવામાં ફાયદો થાય છે, કારેલાના સેવનથી હંમેશા માટે આ સમસ્યાથી મુક્તિ મળે છે.
4/7

કારેલાનો રસ પીવાથી લીવર મજબુત બને છે અને લીવરની તમામ સમસ્યાઓ દૂર થાય છે. દરરોજ તેનું સેવન કરવાથી એક અઠવાડિયામાં જ પરિણામ મળવા લાગે છે. કમળામાં પણ ફાયદો થાય છે.
5/7

કારેલાના રસનું સેવન કેન્સર સામે લડવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
6/7

કારેલા હૃદય સંબંધિત સમસ્યાઓ માટે શ્રેષ્ઠ ઈલાજ છે. તે હૃદયની ધમનીઓમાં હાનિકારક ચરબીને જમા થવા દેતું નથી, જેના કારણે રક્ત સંચાર વ્યવસ્થિત થાય છે.
7/7

કારેલા લકવા માટે પણ ખૂબ જ અસરકારક ઉપાય છે. કાચા કારેલા ખાવાથી દર્દીને ફાયદો થાય છે.
Published at : 21 Sep 2023 02:19 PM (IST)
આગળ જુઓ
Advertisement