શોધખોળ કરો
‘પબ્લિસિટી સ્ટંટ’ હતો નેહા કક્કડની પ્રેગ્નેન્સીવાળી તસવીર, પતિ રોહનપ્રીત સાથે લાવી રહી છે નવો મ્યુઝિક વીડિયો

1/5

આ તસવીરની સાથે ખુલાસો કરવામાં આવ્યો હતો કે તે માત્ર પબ્લિસિટી સ્ટંટ હતો અને તેના અપકમિંગ મ્યુઝિક વીડિયોનું પ્રમોશન કરવાની રીત હતી. શુક્રવારે શેર કરેલી તસવીરને નેહાએ ફરી શેર કરી હતી પરંતુ આ તસ્વીરને પ્રોમો પોસ્ટરની જેમ ડિઝાઈન કરવામાં આવી છે. આ તસ્વીર શેર કરતા લખ્યું કે, “ ખ્યાલ રખ્યા કર 22 ડિસેમ્બર કો”
2/5

. તેના ભાઈ ટોની કક્કડ પણ શુભેચ્છા આપનારાઓની લિસ્ટમાં સામેલ થયો અને નેહાને શુભેચ્છા આપી. પરંતુ થોડાક જ સમય બાદ બેબી બંપપવાળી તસવીર ફરી શેર કરી હતી.
3/5

નેહાએ પતિ રોહનપ્રીત સિંહ સાથે એક મ્યુઝિક વીડિયો બનાવ્યો છે. આ મ્યૂઝિક વીડિયોનું નામ ‘ ખ્યાલ રખ્યા કર’ છે. એક દિવસ પહેલા તેણે પ્રોમો વગર પોસ્ટરની તસવીર શેર કરી હતી. જેમાં નેહાનો બેબી બંપ નજર આવ્યો હતો. જેના કારણે લોકોને લાગ્યું કે નેહા કક્કડ લગ્ન પહેલા જ પ્રેગ્નેંટ હતી પરંતુ નેહાએ આ પોસ્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે,તે પ્રેગ્નેંટ નથી.
4/5

નેહા અને રોહનપ્રીતના લગ્ન 24 ઓક્ટોબરે કર્યા હતા. બંનએ તેમના લગ્નની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી હતી. ( તસવીરો- ઈન્સ્ટાગ્રામ)
5/5

લગ્નના બે મહિના બાદ પંજાબી સિંગર નેહા ક્કડની પ્રેગ્નેન્સીના સમાચારે લોકોને ચોંકાવી દીધા હતા. નેહાએ શુક્રવારે બેબી બંપ સાથે એક તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રાઇમ
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
