શોધખોળ કરો
Festive Offers: આ તહેવારોની સિઝનમાં આ ક્રેડિટ કાર્ડ્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! અહીં જુઓ સંપૂર્ણ યાદી
તમને ICICI બેંક Amazon Pay ક્રેડિટ કાર્ડ દ્વારા Amazon પર ખરીદી કરવા પર 3 થી 5 ટકા કેશબેક મળે છે. આ સાથે, તમને ડોમેસ્ટિક એરપોર્ટ પર લાઉન્જનો લાભ પણ મળે છે.

પ્રતિકાત્મક તસવીર
1/6

Credit Card Offers: બદલાતા સમય સાથે, બેંકિંગ સિસ્ટમમાં ઘણા ફેરફારો થયા છે. આજકાલ લોકો ક્રેડિટ કાર્ડનો વધુ પડતો ઉપયોગ કરવા લાગ્યા છે. ક્રેડિટ કાર્ડ કંપનીઓ પણ ગ્રાહકોને તેમની તરફ આકર્ષવા માટે વિવિધ કેશબેક અને ડિસ્કાઉન્ટ ઓફરો સાથે આવતી રહે છે. દેશમાં થોડા દિવસોમાં તહેવારોની સિઝન શરૂ થશે. આવી સ્થિતિમાં આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, એક્સિસ બેંક જેવી ઘણી ક્રેડિટ કાર્ડ કંપનીઓ ક્રેડિટ કાર્ડ પર ઘણી શાનદાર ઑફર્સ આપી રહી છે.
2/6

જો તમે પણ આ ઑફર્સનો લાભ લેવા માગો છો, તો અમે તમને વિવિધ ક્રેડિટ કાર્ડ કંપનીઓની ઑફર્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ. ગ્રાહકોને આકર્ષવા માટે બેંકોએ એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઘણી મોટી ઈ-કોમર્સ કંપનીઓ સાથે જોડાણ કર્યું છે.
3/6

ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ એ એક્સિસ બેન્ક દ્વારા ઓફર કરાયેલ કાર્ડ છે. તમને આ ક્રેડિટ કાર્ડ દ્વારા Flipkart, Myntra જેવી સાઇટ્સ પર ખરીદી કરવા પર 4 ટકા સુધી કેશબેકનો લાભ મળશે.
4/6

જ્યારે તમે ICICI બેંક Amazon Pay ક્રેડિટ કાર્ડ દ્વારા Amazon પર ખરીદી કરો છો ત્યારે તમને 3 થી 5 ટકા કેશબેક મળે છે. આ સાથે, આ કાર્ડ દ્વારા એમેઝોન પે જેવા ચુકવણી વિકલ્પો પર વધારાના લાભો ઉપલબ્ધ છે.
5/6

જ્યારે તમે HDFC Regalia ક્રેડિટ કાર્ડ દ્વારા Myntra, Flipkart અને Amazon પર ખરીદી કરો છો ત્યારે તમને વધારાની કેશબેક સુવિધા મળે છે. આ સાથે, તમને ડોમેસ્ટિક એરપોર્ટ પર લાઉન્જમાં જવાનો લાભ પણ મળે છે.
6/6

SBI Elite ક્રેડિટ કાર્ડ દ્વારા યાત્રા, Pantaloons, Biba જેવી ઘણી મોટી બ્રાન્ડ્સમાંથી ખરીદી કરવા પર મોટી છૂટ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ક્લબ વિસ્તારાની પ્રીમિયમ સભ્યપદ પણ ક્રેડિટ કાર્ડ દ્વારા ઓફર કરવામાં આવે છે.
Published at : 16 Sep 2022 06:32 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગેજેટ
ક્રિકેટ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
