શોધખોળ કરો
Ganesh Chaturthi 2023: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે બાપાનું ગ્રાન્ડ વેલકમ, જુઓ ગણપતિ સેલિબ્રેશનની તસવીરો
Ganesh Chaturthi 2023: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે બાપાનું ગ્રાન્ડ વેલકમ, જુઓ ગણપતિ સેલિબ્રેશનની તસવીરો
![Ganesh Chaturthi 2023: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે બાપાનું ગ્રાન્ડ વેલકમ, જુઓ ગણપતિ સેલિબ્રેશનની તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/ff28653ab3dda92a98e449bdffff8af7169513997802678_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર-માનવ મંગલાણી
1/8
![Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થીના દિવસે મુકેશ અંબાણીએ પોતાના ઘરે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. રાજકારણીઓથી લઈને બોલિવૂડની હસ્તીઓ પણ અહીં પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/7740200d43e546d8d3212913dec20c16d7eb1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થીના દિવસે મુકેશ અંબાણીએ પોતાના ઘરે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. રાજકારણીઓથી લઈને બોલિવૂડની હસ્તીઓ પણ અહીં પહોંચી હતી.
2/8
![આજે દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણપતિ મહોત્સવની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશ ચતુર્થીના અવસર પર મુકેશ અંબાણીએ પોતાના ઘરે ભવ્ય રીતે ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/99b6d529ace0c294bb557268bd770631805c6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણપતિ મહોત્સવની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશ ચતુર્થીના અવસર પર મુકેશ અંબાણીએ પોતાના ઘરે ભવ્ય રીતે ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું.
3/8
![આ સમય દરમિયાન ચાહકોને નીતા અંબાણીના લુક ઘણો પસંદ આવ્યો છે. નીતા અંબાણી ઓરેન્જ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/785bb69e62001d7a7c909eabfbbe2476eebf3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સમય દરમિયાન ચાહકોને નીતા અંબાણીના લુક ઘણો પસંદ આવ્યો છે. નીતા અંબાણી ઓરેન્જ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
4/8
![નીતા અંબાણીએ ઓરેન્જ સિલ્ક સાડી સાથે ગ્રીન જ્વેલરીની પેર કરી હતી જે તેમના લુકને વધુ સારો બનાવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/6625c530cac6c8a52936c5e3e607e5c9b1b38.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નીતા અંબાણીએ ઓરેન્જ સિલ્ક સાડી સાથે ગ્રીન જ્વેલરીની પેર કરી હતી જે તેમના લુકને વધુ સારો બનાવ્યો હતો.
5/8
![મુકેશ અંબાણીના એન્ટિલિયા હાઉસમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકારણીઓથી લઈને બોલિવૂડ સેલિબ્રિટીઝ સુધીના દરેકે ભાગ લીધો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/3304282fd7d168a5ec153fa52dec1b0cd32a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુકેશ અંબાણીના એન્ટિલિયા હાઉસમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકારણીઓથી લઈને બોલિવૂડ સેલિબ્રિટીઝ સુધીના દરેકે ભાગ લીધો હતો.
6/8
![હેમા માલિની પણ પોતાની દીકરી સાથે લાલ અને પીળી સાડી પહેરીને ફેસ્ટિવલમાં પહોંચી હતી. આ કાર્યક્રમમાં અનિલ કપૂરે પણ ભાગ લીધો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/6c96f4b902bc15547b222ef5743aa27e3b563.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેમા માલિની પણ પોતાની દીકરી સાથે લાલ અને પીળી સાડી પહેરીને ફેસ્ટિવલમાં પહોંચી હતી. આ કાર્યક્રમમાં અનિલ કપૂરે પણ ભાગ લીધો હતો.
7/8
![અંબાણી પરિવારના ગણપતિ ઉત્સવમાં આમિર ખાનની પુત્રી ઇરા ખાન અને પુત્ર જુનૈદ ખાને પણ ભાગ લીધો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/d6d452e62c70bd2833731452865058fe75962.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંબાણી પરિવારના ગણપતિ ઉત્સવમાં આમિર ખાનની પુત્રી ઇરા ખાન અને પુત્ર જુનૈદ ખાને પણ ભાગ લીધો હતો.
8/8
![મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે પણ તેમના પરિવાર સાથે મુકેશ અંબાણીના ઘરે ગણપતિના દર્શન કરવા પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/e4c1e97d3c6c7c834c7b6cc35ebe966fba21d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે પણ તેમના પરિવાર સાથે મુકેશ અંબાણીના ઘરે ગણપતિના દર્શન કરવા પહોંચ્યા હતા.
Published at : 19 Sep 2023 09:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)