શોધખોળ કરો
Income Tax Calculator: ટેક્સ સેવિંગ માટે 80C ઉપરાંત બીજા પણ કેટલાય છે ઓપ્શન, અહીં વાંચો ડિટેલ્સ.....
જો તમે પણ ટેક્સ સેવિંગ વિશે જાણવા માંગતા હોય તો અમે તમને અહીં બેસ્ટ જાણકારી આપી રહ્યાં છીએ. વાંચો ડિટેલ્સ....
ફાઇલ તસવીર
1/7

Tax Saving : બજેટ 2023 રજૂ થયા બાદ મીડિલ ક્લાસ પોતાના ટેક્સ્ સેવિંગનુ પ્લાનિંગ અને કેલ્કુલેશનમાં લાગ્યો છે. આવામાં જો તમે પણ ટેક્સ સેવિંગ વિશે જાણવા માંગતા હોય તો અમે તમને અહીં બેસ્ટ જાણકારી આપી રહ્યાં છીએ. વાંચો ડિટેલ્સ....
2/7

Income Tax Saving Tips: જો તમે જુની ટેક્સ રિજીમ અંતર્ગત રોકાણ કરીને ટેક્સ છૂટનો લાભ મેળવવા માંગો છો, તો અમે તમને આનુ 80C ઉપરાંત અન્ય બીજા કેટલાય પ્રકારે ટેક્સ સેવિંગ ઓપ્શન વિશે જાણકારી આપી રહ્યાં છીએ. જાણો આ બીજા ઓપ્શન્સ વિશે.... (PC: Freepik)
3/7

નેશનલ પેન્શન સ્કીમ અંતર્ગત રોકાણકારો જે ઇન્કમ ટેક્સ ની કલમ 80CCD (IB) અંતર્ગત 50,000 રૂપિયાની વધારાની છૂટ મળશે, આ ટેક્સ છૂટ 80C ઉપરાંત મળે છે. (PC: File Pic)
4/7

જો તમે 80C ઉપરાંત પણ ટેક્સ છૂટનો લાભ મેળવવા માંગો છો, તો પોતાની હેલ્થ ઇન્શ્યૉરન્સ સ્કીમ અંતર્ગત આપવામાં આવેલા પ્રીમિયમને ટેક્સ છૂટ માટે ક્લેમ કરી શકો છો. 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો 25,000 રૂપિયા અને સીનિયર સિટીઝન 50,000 સુધી ક્લેમ કરી શકે છે. આ છૂટ સેક્શન 80ડી અંતર્ગત મળશે. (PC: Freepik)
5/7

જો તમે હૉમ લૉન લીધી છો, તો તેના વ્યાજ દર પર કુલ 2 લાખ રૂપિયાની છૂટ મળી શકે છે. (PC: Freepik)
6/7

જો તમે તમારા સેવિંગ્સ એકાઉન્ટ 10,000 રૂપિયા સુધીનુ વ્યાજદર જમા થયુ છે, તો તમે આના પર ટીડીએસ છૂટ માટે ક્લેમ કરી શકો છો. આ છૂટ ઇન્કમ ટેક્સની કલમ 80TTB અંતર્ગત મળે છે. (PC: Freepik)
7/7

વળી, જો તમે કોઇ સંસ્થામાં ડૉનેશન આપો છો, તો તે પણ ક્લેમ કરી શકો છો. 2,000 રૂપિયા સુધી કૈશ ડૉનેશન ઇન્કમ ટેક્સ છૂટ માટે માન્ય છે. વળી 2,000 રૂપિયાથી વધુની રકમ ચેક દ્વારા જમા કરવી અનિવાર્ય છે. (PC: Freepik)
Published at : 08 Feb 2023 02:58 PM (IST)
આગળ જુઓ
Advertisement





















