શોધખોળ કરો
New Tax Regime: નવી કર વ્યવસ્થા પસંદ કરવા પર આ કપાત અને છૂટનો લાભ નહીં મળે
Old Vs New Tax Regime: કરદાતાઓને હાલમાં આવકવેરો ભરવા માટે બે વિકલ્પો મળે છે. સરકાર નવી ટેક્સ વ્યવસ્થાને આકર્ષક બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

આ મહિનાની સાથે જ નવું નાણાકીય વર્ષ 2023-24 (FY24) શરૂ થઈ ગયું છે. આ સાથે દરેકે ખાસ કરીને ટેક્સેબલ સ્લેબમાં આવતા લોકોએ વધુમાં વધુ ટેક્સ બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. બે પ્રકારની કર પ્રણાલીએ કરદાતાઓ માટે આ કાર્યને પહેલા કરતાં વધુ મુશ્કેલ બનાવ્યું છે. ચાલો જાણીએ કે કઈ સિસ્ટમમાં કેટલા ફાયદા છે…
2/7

સરકાર નવી ટેક્સ વ્યવસ્થાને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ભવિષ્યમાં સરકારની યોજના માત્ર એક જ ટેક્સ સિસ્ટમ રાખવાની છે. નવી ટેક્સ વ્યવસ્થાને લોકપ્રિય બનાવવા માટે સરકારે આ બજેટમાં કેટલાક ફેરફારો કર્યા છે. હવે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ, સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ પણ મળશે.
Published at : 20 Apr 2023 06:32 AM (IST)
આગળ જુઓ





















