શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

અંબાલાલ પટેલ

1/9
Ambalal Patel weather forecast: ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે.   મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

2/9
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ,  20થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરી છે.

3/9
અંબાલાલ પટેલ અનુસાર  વલસાડના કેટલાક ભાગોમાં 10 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે.  પોરબંદર અને દ્વારકા વિસ્તારમાં 8થી  9 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસવાની તેમણે આગાહી કરી છે.

4/9
ખંભાળિયામાં 8 ઇંચ, ભાવનગરમાં 7 ઇંચ, સુરત અને પંચમહાલમાં 6થી  8 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે.

5/9
જામનગરમાં 5 ઇંચ વરસાદની આગાહી છે.  સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 10 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે.

6/9
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 4 ઇંચ સુધી વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

7/9
રાધનપુરમાં 8 ઇંચ, વિરમગામ પાટડી દસાડામાં 7 ઇંચ વરસાદની આગાહી કરાઈ છે. લીંબડીમાં 8 ઇંચ અને સાબરકાંઠામાં 4 ઇંચ, નળસરોવર અને સૂઇગામમાં 7 ઇંચ વરસાદની આગાહી કરી છે.

8/9
આ આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

9/9
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન

IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ,  કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન

વડોદરામાં  ઋષભાયન  કાર્યક્રમનો  પ્રારંભ, બાળકો માટે પૌરાણિક ખજાનાની શોધખોળની અનોખી એક્ટિવિટી

રાજકોટમાં ત્રીજા માળેથી પટકાતા 24 વર્ષીય યુવકનું મોત, અકસ્માત કે સુસાઇડ?

વિડિઓઝ

અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!
Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 

Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર

ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો  શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ,  કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?

અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ

Embed widget