પીળા દાંત સૌંદર્યમાં બાધક બને છે. પીળા દાંતના કારણે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે. દાંતના સ્વસ્થ્ય અને સુંદરતા માટે બંને સમય બ્રશન કરવું જરૂરી છે. કેટલીક એવી હોમ રેમેડી પણ છે. તેનાથી દાંતની પીળાશને દૂર કરી શકાય છે.
2/5
સરસોના તેલ અને સિંધાલૂને દાંતમાં ખસવાથી દાંતની પીળાશ દૂર થાય છે. પાયરિયાની તકલીફ પણ દૂર થાય છે. નમકમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ, આયરન આયોડીન, ફોસફરસ, પોટેશિયમ, ક્રોમિયમ, લિથિયમ, ક્લોરાઇડ જેવા તત્વો હોય છે. તેના ઉપયોગ માઉથ ફ્રેશરના રીતે પણ કરી શકાય છે
3/5
સરસોના તેલને દાંત પર ખસવાથી દાંત પરના ડાઘ દૂર થાય છે.સરસવની કેટલીક બુંદને દંતમંજનની જેમ ખસવાથી દાંતની પીડાશ દૂર થાય છે.
4/5
સરસવ તેલને હુંફાળા પાણી મિક્સ કરીને દાંત પર ખસવાથી ફાયદો થાય છે. . હુફાંળા પાણીમાં તેને મિક્સ કરીને દાંત અને પેઢામાં લગાવવાથી પેઢાનો દૂખાવો,દાંતમાં થતો દુખાવો, અને અનેકવિધ સમસ્યાઓનું નિવારણ થાય છે.
5/5
સરસોના તેલમાં બેકિંગ સોડા મિક્સ કરીને દાંતમાં ખસવાથી દાંતના ડાઘ દૂર થઇ જાય છે.બેકિંગ સોડામાં કાર્બોનેટ સોડિયમ પણ હોય છે. જે દાંત માટે ખૂબ જ ઉપયોગી છે. બેકિંગ સોડા અને સરસવન તેલથી કોગળા કરવાથીઓરલ હેલ્થમાં સુધારો થાય છે.