શોધખોળ કરો
PM Modi Nagpur Visit: પીએમ મોદીએ નાગપુરમાં મેટ્રો સ્ટેશન પરથી ખુદ ખરીદી ટિકિટ ને કરી મુસાફરી, જુઓ તસવીરો
PM Modi Nagpur Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના નાગપુરની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'નાગપુર મેટ્રો ફેઝ-1' રાષ્ટ્રને સમર્પિત કર્યું અને 'નાગપુર મેટ્રો ફેઝ-2'નો શિલાન્યાસ કર્યો.
નાગપુરમાં મેટ્રોની ટિકિટ ખરીદતાં પીએમ મોદી
1/8

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'નાગપુર મેટ્રો ફેઝ-1' રાષ્ટ્રને સમર્પિત કર્યું અને 'નાગપુર મેટ્રો ફેઝ-2'નો શિલાન્યાસ કર્યો.
2/8

આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.
3/8

વડાપ્રધાને નાગપુર મેટ્રોના ફ્રીડમ પાર્ક સ્ટેશન પરથી ખુદ તેમની ટિકિટ ખરીદી હતી.
4/8

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રીડમ પાર્કથી ખાપરી સુધી નાગપુર મેટ્રોની મુસાફરી કરી.
5/8

આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી.
6/8

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુર રેલવે સ્ટેશન પર નાગપુર અને બિલાસપુર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી
7/8

મેટ્રોમાં મુસાફરી કરતી વખતે પીએમ મોદીએ લોકો સાથે વાત પણ કરી હતી.
8/8

તમામ તસવીર સૌજન્યઃ ટ્વિટર
Published at : 11 Dec 2022 12:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
