શોધખોળ કરો
ભારતના આ રસોઈયાએ ચોખામાંથી બનાવી 75 પ્રકારની વાનગી, બન્યો વર્લ્ડ રેકોર્ડ
વિષ્ણુ મનોહર
1/7

પ્રખ્યાત સેફ વિષ્ણુ મનોહર હંમેશા વાનગીઓમાં અલગ-અલગ પ્રયોગ કરતા રહે છે.
2/7

તેણે અત્યાર સુધી ઘણા જુદા જુદા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે.
3/7

આજે તેણે ભાત(ચોખા)ની 75 અલગ-અલગ વાનગીઓ તૈયાર કરવાનો વધુ એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
4/7

તેમણે કહ્યું કે ભારતની ખાદ્ય સંસ્કૃતિ ઘણી સમૃદ્ધ છે.
5/7

જાણીતા સેફ વિષ્ણુ મનોહરે કહ્યું કે, હું આ સમૃદ્ધિને વિશ્વમાં ફેલાવવા માટે એક નાનકડો પ્રયાસ કરી રહ્યો છું.
6/7

દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે ત્યારે વિષ્ણુ મનોહરે આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
7/7

આ દિવસ ભારતના ખેડૂતોનો આભાર માનવાનો પણ છે. કારણ કે તેઓએ ભારતીય ખેતીમાંથી ચોખાની હજારો જાતો બનાવી છે.
Published at : 17 Jul 2022 03:12 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ