શોધખોળ કરો

Cricket Stadium: આવું દેખાશે વારાણસીનું ક્રિકેટ સ્ટેડિયમ, પીએમ મોદી કરશે શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (23 સપ્ટેમ્બર) વારાણસીની મુલાકાત દરમિયાન ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ માહિતી આપી છે.

વારાણસીનું ક્રિકેટ સ્ટેડિયમ

1/6
PM નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર (શનિવાર) ના રોજ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે. અહીં પીએમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. ભાજપે સ્ટેડિયમની ગ્રાફિક તસવીરો શેર કરી છે, જેમાં 30,000 દર્શકો માટે બેસવાની સુવિધા હશે.

2/6
આ સ્ટેડિયમનું આર્કિટેક્ચર ભગવાન શિવથી પ્રેરિત છે. જેમાં ભગવાન શિવના ડમરુ અને ત્રિશુલની ઝલક જોવા મળશે. આ સ્ટેડિયમમાં અર્ધચંદ્રાકાર આકારની છત અને ત્રિશૂળ આકારની ફ્લડ-લાઇટ હશે. એવું માનવામાં આવે છે કે આ સ્ટેડિયમ 2025 સુધીમાં બની જશે.

3/6
વારાણસીમાં રાજતલબના ગંજરીમાં આ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે, જેમાં તમામ આધુનિક સુવિધાઓ હશે. આ સ્ટેડિયમ 30.6 એકરમાં બનશે. સ્ટેડિયમના પ્રવેશદ્વારને બેલપત્રની જેમ ડિઝાઇન કરવામાં આવ્યો છે.

4/6
પીએમ મોદીની વારાણસી મુલાકાતને લઈને યુપીના સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટર પર લખ્યું,
પીએમ મોદીની વારાણસી મુલાકાતને લઈને યુપીના સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટર પર લખ્યું, " 23 સપ્ટેમ્બરે પીએમ લગભગ 451 કરોડ રૂપિયાના ખર્ચના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે." તેમણે માહિતી આપી હતી કે પીએમ કાશી એમપી કલ્ચરલ ફેસ્ટિવલ 2023ના સમાપન અને ઈનામ વિતરણ સમારોહમાં હાજરી આપશે. તેઓ અંદાજે રૂ. 1115 કરોડના ખર્ચે 16 નવનિર્મિત અટલ રેસિડેન્શિયલ સ્કૂલોનું ઉદ્ઘાટન પણ કરશે.
5/6
પીએમની વારાણસી મુલાકાતને લઈને ભાજપના કાર્યકરો ઉત્સાહિત છે. જે સ્ટેડિયમ માટે પીએમ મોદી શિલાન્યાસ કરશે તે કાનપુર અને લખનૌ પછી યુપીનું ત્રીજું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ હશે.

6/6
બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને બીસીસીઆઈ સચિવ જય શાહ સ્ટેડિયમના શિલાન્યાસ સમારોહ દરમિયાન પીએમ મોદી સાથે જોડાશે. આ દરમિયાન ઘણા દિગ્ગજ ભારતીય ક્રિકેટરો ત્યાં હાજર રહે તેવી શક્યતા છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા

મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે

રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ

157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Embed widget