શોધખોળ કરો
Advertisement
8 રાજ્યમાં 14 જૂન સુધી ગરમી તરખાટ મચાવશે, તો કેટલાક રાજ્યોમા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશના ભાગો, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી શકે છે. આ સ્થિતિ 14 જૂન સુધી રહેવાની શક્યતા છે.
Heatwave Alert: IMDએ જણાવ્યું કે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને પૂર્વ ભારતના ભાગોમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે.
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Published at : 12 Jun 2024 07:13 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement